કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝી સ્ટફ ગાલીઁક બ્રેડ (Cheesy Stuffed Garlic Bread Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝી સ્ટફ ગાલીઁક બ્રેડ (Cheesy Stuffed Garlic Bread Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીઝી સ્ટફ ગાલીઁક બ્રેડ (Cheesy Stuffed Garlic Bread Recipe In Gujarati)

Parul Kesariya
Parul Kesariya @cook_29602118

#WorldBakingDay

#WorldBakingDay

વધુ વાંચો

ચીઝી સ્ટફ ગાલીઁક બ્રેડ (Cheesy Stuffed Garlic Bread Recipe In Gujarati)

Parul Kesariya
Parul Kesariya @cook_29602118

#WorldBakingDay

#WorldBakingDay

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 💥બ્રેડ માટે💥
  2. ૧+૧/૨ કપ મેંદો
  3. ૧/૨ કપમીડીયમ ગરમ પાણી
  4. ૧ ચમચીડા્ય યીસ્ટ
  5. ૧ ચમચીખાંડ
  6. ૧ ચમચીબટર
  7. મીઠું સ્વાદ મુજબ
  8. 💥સ્ટફીંગ માટે💥
  9. ૨ ચમચીબટર
  10. ૫/૬ ચમચી ચીઝ છીણેલું
  11. ૩ ચમચીમેયોનીઝ
  12. ૨ ચમચીલસણ ની પેસ્ટ
  13. ૨ ચમચીચીલી ફલેકસ
  14. ૨ ચમચીઓરગાનો
  15. ૩ ચમચીકોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ૧ બાઉલ મા પાણી લઇ તેમાં યીસ્ટ તથા ખાંડ ઉમેરી ૫ મીનીટ ઢાંકીને રેસ્ટ આપો, પછી તેમાં મીઠું અને મેંદો ઉમેરી રોટલી ના લોટ થી સ્હેજ ઢીલો લોટ બાંધી બટર નાંખી લોટ ને કુણવી લઇ ૧ કલાક માટે ઢાંકી ને રેસ્ટ આપો.

    ચીઝી સ્ટફ ગાલીઁક બ્રેડ (Cheesy Stuffed Garlic Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ૧ કલાક પછી એ લોટ માથી મોટી અને સ્હેજ જાડી રોટલી વણી લો.

    ચીઝી સ્ટફ ગાલીઁક બ્રેડ (Cheesy Stuffed Garlic Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સ્ટફીંગ માટે ૧ બાઉલ મા બટર લઈ તેમાં લસણ ની પેસ્ટ, કોથમીર, ચીલી ફલેકસ તથા ઓરેગાનો બધુ મીકસ કરી લો, પછી વણેલી રોટલી પર મેયોનીઝ તથા આ સ્ટફીંગ લગાવી ઉપર ચીઝ છીણી લો.

    ચીઝી સ્ટફ ગાલીઁક બ્રેડ (Cheesy Stuffed Garlic Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝી સ્ટફ ગાલીઁક બ્રેડ (Cheesy Stuffed Garlic Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચીઝી સ્ટફ ગાલીઁક બ્રેડ (Cheesy Stuffed Garlic Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે રોટલી ને ફોલ્ડ કરી વચ્ચે થી કટ થોડી કરી કરી લો.અને એલ્યુમીનીયમ મોલ્ડ મા મુકી દો.

    ચીઝી સ્ટફ ગાલીઁક બ્રેડ (Cheesy Stuffed Garlic Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચીઝી સ્ટફ ગાલીઁક બ્રેડ (Cheesy Stuffed Garlic Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે ૧ જાડા તળિયા વાળી પેન મા સટેન્ડ મુકી પેન પર ડીશ ઢાકીને પેન ને ગેસ પર પી્હીટ કરી લો, પછી બ્રેડ વાળા મોલ્ડ ને પેન મા મુકી ઉપર ડીશ ઢાંકી ધીમા ગેસ પર ૩૦ મીનીટ રાખો.

    ચીઝી સ્ટફ ગાલીઁક બ્રેડ (Cheesy Stuffed Garlic Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ચીઝી સ્ટફ ગાલીઁક બ્રેડ (Cheesy Stuffed Garlic Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તૈયાર છે ચીઝી સ્ટફ ગાલીઁક બ્રેડ.

    ચીઝી સ્ટફ ગાલીઁક બ્રેડ (Cheesy Stuffed Garlic Bread Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Parul Kesariya
Parul Kesariya @cook_29602118
પર May 24, 2021 18:21

ટિપ્પણીઓ (2)

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
May 25, 2021 09:49
Yummmy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ખંભાત ના પ્રખ્યાત દાબડા પકોડા (Khambhat Famous Dabda Pakoda Recipe In Gujarati)
  2. મેંગો ડિલાઇટ (Mango Delight Recipe In Gujarati)
  3. વોલનટ ચોકલેટ બોલ્સ વિથ કસ્ટર્ડ પુડિંગ (Walnut Chocolate Balls Custard Pudding Recipe In Gujarati)
  4. કટ વડા (Cut Vada Recipe In Gujarati)
  5. પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
  1. મેંગો મિલ્ક શેક (Mango Milk Shake Recipe In Gujarati)
  2. ખસ્તા પૂરી (Khasta Poori Recipe In Gujarati)
  3. કાજુ મસાલા (Kaju Masala Recipe In Gujarati)
  4. બ્લુ બેરી કેક (Blue Berry Cake Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15053377
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close