કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાવ ભાજી (Pavbhaji Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાવ ભાજી (Pavbhaji Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાવ ભાજી (Pavbhaji Recipe In Gujarati)

illaben makwana
illaben makwana @ilamakwanacookpad
Botad

આ પાવ ભાજી સ્વાદિષ્ટ છે. તે મુંબઇના સ્ટ્રીટ ફૂડ બેઝ જેવા સ્વાદ.

આ પાવ ભાજી સ્વાદિષ્ટ છે. તે મુંબઇના સ્ટ્રીટ ફૂડ બેઝ જેવા સ્વાદ.

વધુ વાંચો

પાવ ભાજી (Pavbhaji Recipe In Gujarati)

illaben makwana
illaben makwana @ilamakwanacookpad
Botad

આ પાવ ભાજી સ્વાદિષ્ટ છે. તે મુંબઇના સ્ટ્રીટ ફૂડ બેઝ જેવા સ્વાદ.

આ પાવ ભાજી સ્વાદિષ્ટ છે. તે મુંબઇના સ્ટ્રીટ ફૂડ બેઝ જેવા સ્વાદ.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 minutes
3 વ્યક્તિ
  • 1પાવ પેકેટ
  • 2બટાકા
  • 100 ગ્રામકોબી
  • 100 ગ્રામદુધિ
  • 100 ગ્રામરીંગણ
  • 50 ગ્રામવટાણા
  • 3ટામેટા
  • 2ડુંગળી
  • 1બાઉલ કોથમીર
  • 7-8લસણની કળી પેસ્ટ
  • 3લીલા મરચા ની પેસ્ટ
  • નાના ટુકડા આદુની પેસ્ટ
  • સ્વાદ મુજબ લાલ મરચું પાઉડર
  • સ્વાદ મુજબ ધાણા જીરા પાઉડર
  • સ્વાદ પ્રમાણેમીઠું
  • સ્વાદ મુજબ પાવ ભાજી મસાલા
  • થોડી રાઈ, જીરું
  • હિંગ, હલ્દી
  • 1લીંબુનો રસ
  • બટર (ગ્રામ)
  • જરૂરિયાત મુજબ તેલ
  • પાપડ
  • પીરસવા માટે ડુંગળી અને લીંબુ, છાસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 minutes
  1. 1

    સૌ પ્રથમ બધી શાકભાજી ધોઈ લો અને પછી તેને નાના ટુકડા કરી લો.(રીંગણ, દુધી, ટામેટા, બટાકા, કોબી)

  2. 2

    હવે એક કૂકર લો. 2 ચમચી તેલ ઉમેરો. અને તેને ગરમ કરો. ત્યારબાદ તેમાં રાઈ અને જીરું નાખો.હવે તેમાં કાપેલા ટામેટાં, વટાણા નાંખો. ત્યારબાદ બધી કટ શાકભાજી ઉમેરો..

    પાવ ભાજી (Pavbhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાવ ભાજી (Pavbhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પાવ ભાજી (Pavbhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં લાલ મરચું પાઉડર 1/2 ચમચી, જીરા પાઉડર, મીઠું, 1/2ટીસ્પૂન પાવ ભાજી મસાલા નાખો. જરૂર મુજબ થોડું પાણી ઉમેરો.હવે તેને 4-5 કૂકર સિટી થવા દ્યો.

    પાવ ભાજી (Pavbhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાવ ભાજી (Pavbhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાવ ભાજી (Pavbhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તમારી બાફેલી શાકભાજી તૈયાર છે

    પાવ ભાજી (Pavbhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે એક તવો લો.. તેમાં બટર નાખો. તેને ગરમ કરો. ત્યારબાદ તેમાં હિંગ અને હળદરનાખો... ત્યારબાદ તેમાં ડુંગળી નાખો.. અને તેને લગભગ 2 મિનિટ રાખો. ત્યારબાદ તેમાં આદુ લસણની મરચાની પેસ્ટ નાખો.

    પાવ ભાજી (Pavbhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાવ ભાજી (Pavbhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાવ ભાજી (Pavbhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે જરૂર મુજબ લાલ મરચું પાઉડર, ધાણા જીરા પાઉડર, મીઠું, પાવ ભાજી મસાલા નાખો.કોથમીરનો બાઉલ ઉમેરો. અને તેને 2-3 મિનિટ રાખો.

    પાવ ભાજી (Pavbhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાવ ભાજી (Pavbhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે બધી શાકભાજીને કૂકરમાં ક્રશ કરી લો. પછી તેને તવામાં ઉમેરી દો.. એક લીંબુ નો રસ નાખો.
    તેને 4-5 મિનિટ મધ્યમ ગેસમાં રાખો. અને ભાજી તૈયાર છે..

    પાવ ભાજી (Pavbhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પાવ ભાજી (Pavbhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે તેને કોથમીરથી ગાર્નિશ કરો.. અને તેને પીરસો.

    પાવ ભાજી (Pavbhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    પાવ ભાજી (Pavbhaji Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

illaben makwana
illaben makwana @ilamakwanacookpad
પર May 26, 2021 10:34
Botad
i like to make new recipes.
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
May 27, 2021 01:59
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાંવ ભાજી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વૉલનટ બિસ્કોફ ચીઝકેક (Walnut Biscoff Cheesecake Recipe In Gujarati)
  2. બકલાવા વોલનટ સિગાર (Baklava Walnut Cigar Recipe In Gujarati)
  3. વોલનટી દહીં કબાબ (Walnutty Dahi Kebab Recipe In Gujarati)
  4. એગલેસ ચોકો નટી ક્રોસોં (Eggless Choco Nutty Croissant Recipe In Gujarati)
  5. વૉલનટ પનીર કલાકંદ (Walnut Paneer Kala Kand Recipe In Gujarati)
  1. છૂંદો (Chhundo Recipe In Gujarati)
  2. કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
  3. પાત્રા (Patra Recipe In Gujarati)
  4. વોલનટસ ભુતાની મોમોસ સીઝલર(Walnuts Bhutani Momos Sizzler Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15059908
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close