પાત્રા (Patra Recipe In Gujarati)

# પાત્રા એ આપણું એક ટ્રેડિશનલ ફરસાણ છે.ઉનાળા માં કેરી ના રસ સાથે તેનું કોમ્બિનેશન એટલે એકદમ પેફેક્ટ . તે નાસ્તા માં ચા ,કોફી સાથે સરસ લગે છે અને બાફીને,વઘરેલા અને શાક તરીકે પણ ખવાય છે.
પાત્રા (Patra Recipe In Gujarati)
# પાત્રા એ આપણું એક ટ્રેડિશનલ ફરસાણ છે.ઉનાળા માં કેરી ના રસ સાથે તેનું કોમ્બિનેશન એટલે એકદમ પેફેક્ટ . તે નાસ્તા માં ચા ,કોફી સાથે સરસ લગે છે અને બાફીને,વઘરેલા અને શાક તરીકે પણ ખવાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પતરવેલ ના પાના ને ધોઈ કોરા કરી નસો કાઢી લેવી.એક તપેલા માં ખીરા માટે ની બધી સામગ્રી લઈ તેને બરાબર મીક્સ કરી જરૂર પ્રમાણે પાણી ઉમેરી જાડું ખીરું તૈયાર કરવું.તેમાં ખાવા નો સોડા ઉમેરી હલાવી લેવું.
- 2
- 3
એક મોટું પાન લઈ તેને ઊંધું મૂકવું અને તેના પર તૈયાર કરેલ ખીરું ચોપડી ઉપર બીજું પાન ગોઠવી તેના પર પણ ખીરું ચોપડી તેને બન્ને બાજુ થી વાળી ને તેના પર ખીરું લગાવી તેને ઉપર થી નીચે ની તરફ વાળી ને રોલ બનાવી લેવા.આ જ રીતે બધા રોલ તૈયાર કરવા.
- 4
એક સ્ટીમર માં સ્ટીલ ની કાણાં વાળી ચારણી કે પ્લેટ ને તેલ થઈ ગ્રીસ કરી બધા રોલ ને ગોઠવી દેવગરમ હવા ની હેરફેર રહે એ રીતે ગોઠવવા અને ઢાંકી ને ૫૦-૫૫ મિનિટ થવા દેવા.
- 5
પાત્રા ચઢી જાય એટલે ગેસ બંધ કરી તેને થોડીવાર સીઝવા દેવા.ઠંડા પડે એટલે તેને ગોળ કાપી લેવા.
- 6
વઘાર માટે એક પેન માં તેલ લઈ તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરવી તતડે એટલે તેમાં સમારેલું લસણ, મેથી,તલ,હીંગ ઉમેરી હકાવી તેમાં સમારેલા પાત્રા ઉમેરી હલાવી ૫-૭ મિનિટ થવા દેવું પછી તેમાં લીંબુ નો રસ ઉમેરી હલાવી ગેસ બંધ કરવો.ઉપર લીલા ધાણા અને કોપરા ના છીણ થી ગાર્નિશ કરી ગરમ ગરમ પીરસવા. તો તૈયાર છે આપણા ગુજરાતી ઓ નું ભાવતું ફરસાણ પાત્રા.
- 7
- 8
Similar Recipes
-
પાત્રા (Patra Recipe In Gujarati)
#30mins30મિનિટ રેસીપીબધા નાં મોટે ભાગે પ્રિય એવા પાત્રા મેં બનાવ્યા છે. તમે નાસ્તા માં ખાઈ શકો છો અને જમવા માં પણ ફરસાણ તરીકે લઇ શકાય છે. Arpita Shah -
પાત્રા (patra recipe in Gujarati)
#સ્નેક્સPost5પાત્રા એ ખુબ જ સ્વાડિસ્ટ વાનગી છેનાસ્તા મા ચા સાથે ખાવા થી ખુબ જ સરસ લાગે છે. Varsha Karia I M Crazy About Cooking -
ક્રિસ્પી પાત્રા (Crispy Patra Recipe In Gujarati)
અળવીના પાનમાંથી બનતા પાત્રા એ ગુજરાતી લોકોનું પ્રિય ફરસાણ છે અને ખૂબ જ પ્રખ્યાત છે. સામાન્ય રીતે આપણે પાત્રા બાફીને પછી તેને વધારીને અથવા તો શેલો ફ્રાય કરીને વાપરતા હોઈએ પરંતુ અહીંયા મેં આજે જે રેસીપી શેર કરી છે એમાં કાચા જ પાત્રા તળીને એકદમ ક્રિસ્પી પાત્રા બનાવ્યા છે. આ પાત્રા બારડોલીના ફેમસ પાત્રા જેવા બન્યા છે. ચા કે કોફી સાથે વરસાદ ના મોસમમાં માણવા જેવો આ એક પરફેક્ટ નાસ્તો છે.#MFF#cookpadindia#cookpad_gu spicequeen -
પાત્રા (Patra recipe in Gujarati)
#goldenapron3#week21#રોલ#સ્નેક્સપાત્રા એ ગુજરાતી ફરસાણ છે. અને ખુબ ટેસ્ટી છે. પાત્રા તમે નાસ્તા માં ટિફિન માં લંચ કે ડિનર માં ગમે ત્યારે સર્વ કરી શકો. કોઈ પાન ચટણી સાથે સરસ લાગે છે. અત્યારે રસ ની સીઝન છે તો તમે તેને રસ સાથે પણ સર્વ કરી શકો છો. Daxita Shah -
રસ પાત્રા (Ras Patra Recipe In Gujarati)
પાત્રા એ ગુજરાતી ફરસાણ ની વાનગી છે તે તળી ને વઘારીને, ખજૂર આમલીની ચટણી સાથે, દહીં સાથે,ચા સાથે ખવાય છે.#સાઈડ Rajni Sanghavi -
પાત્રા (Patra Recipe in Gujarati)
#ChoosetoCook મને નવી નવી વાનગી શીખવા નો , બનાવીને બધાને ખવડાવવા નો ખૂબ શોખ છે. આજે મે મારા મમ્મી પાસે શીખેલા પાત્રા બનાવ્યા છે. મે બે પ્રકાર ના પાત્રા બનાવ્યા છે. પારંપરિક રીતે અને બીજા થોડા સરળ રીતે ઝડપથી બની જાય તેવા બનાવ્યા છે. મારા બનાવેલા પાત્રા બધાને ખૂબ ભાવે છે. મારે ત્યાં મિત્રો આવે કે કીટી હોય પાત્રા ની ડિમાન્ડ તો હોય જ. Dipika Bhalla -
પાત્રા (Patra Recipe In Gujarati)
રવિવાર ની જમણ ની થાળી માં અચૂક ફરસાણ હોય તેમાં પણ હવે તો રસ પણ શરૂ થઈ ગયો છે તો શોભતું ભાણુ રસ ને પાત્રા HEMA OZA -
પાત્રા (Patra Recipe in Gujarati.)
#વેસ્ટપાત્રા એટલે અળવી ના પાન.અળવી ના પાન સાથે લોટ નો ઉપયોગ કરી આ વાનગી બનાવવામાં આવે છે.ગુજરાતીઓ નું મનપસંદ ફરસાણ છે.મહારાષ્ટ્ર માં પણ આ વાનગી બને છે.સ્વાદ માં ખાટા,મીઠા અને તીખા પાત્રા ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.તહેવારો માં અને લગ્ન પ્રસંગો માં ફરસાણ તરીકે ઉપયોગ થાય છે.બધા ની બનાવવાની રીત અલગ હોય છે.મે મિક્સ લોટ અને ગોળ આંબલી નો ઉપયોગ કરી વાનગી બનાવી છે. Bhavna Desai -
પાત્રા (Patra recipe in Gujarati)
#સાતમ#વેસ્ટપાત્રા એ ગુજરાત અને મહારાષ્ટ્રમાં લોકપ્રિય ફરસાણ છે Hiral A Panchal -
પાત્રા (Patra Recipe In Gujarati)
ગુજરાતમાં પાત્રા તરીકે ઓળખાતી આ ડિશ મહારાષ્ટ્ર અને ગોવામાં પત્રોડો કે આલુ વડી, કર્ણાટકના કાંઠા વિસ્તારમાં પત્રોડે અને હિમાચલ પ્રદેશમાં પત્રોડું તરીકે ઓળખાય છે.હું પાત્રા બેસન અને જુવારનો લોટ 1/2 1/2 વાપરીને બનાવું છું કેમકે મારી મમ્મી એ રીતે બનાવે છે અને એ રેસીપી થી ખુબ જ સરસ પાત્રા બને છે. પાતરામાં લોટની સાથે સાથે તાજા અને સુકા મસાલા, સિંગદાણાનો ભૂકો, ગોળ અને આંબલી વાપરવામાં આવે છે અને એનું જાડું ખીરું બનાવીને પાત્રા પર લગાડીને એના રોલ બનાવી વરાળથી બાફવા માં આવે છે. બાફેલા પાત્રા પર શિંગતેલ ઉમેરીને તરત પણ ઉપયોગમાં લઈ શકાય અથવા તો એને શેલો ફ્રાય કે ડિપ ફ્રાય કરી ને કે પછી રાઈનો વઘાર કરીને પણ પીરસી શકાય.સ્પાઇસી અને ખાટા-મીઠા સ્વાદવાળા પાત્રા ચા કે કોફી સાથે નાસ્તા તરીકે ખૂબ જ સરસ લાગે છે. ઉનાળાની ઋતુમાં કેરીનો રસ અને પાત્રાનું કોમ્બિનેશન પણ ભોજનમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#cookpadindia#cookpad_gu#MA spicequeen -
પાત્રા(patara recipe in gujarati)
#સાતમબપોરે કે રાત્રે જમણવાર માં ફરસાણ તરીકે પાત્રા ખૂબ જ લોકપ્રિય વાનગી છે.અને ગુજરાતી લોકો ને પાત્રા ખૂબ જ પસંદ હોય છે. Ami Gorakhiya -
ક્રિસ્પી પાત્રા (Crispy Patra recipe in Gujarati)
#વેસ્ટ#પોસ્ટ2સ્વાદ થી ભરપૂર પાત્રા એ ગુજરાત નું જાણીતું ફરસાણ છે અને મહારાષ્ટ્ર માં તે આલુ વડી ના નામ થી પ્રખ્યાત છે. અળવી ના પાન અને ચણા ના લોટ થી બનતા પાત્રા ને પેહલા વરાળ થી બફાય છે અને પછી તેને વધારી અથવા તળી ને ખાઈ શકાય છે અને ગોળ આંબલી ના રસા વાળા રસપાત્રા પણ બનાવી શકાય છે.આજે મેં પાત્રા ને તળી ને ક્રિસ્પી બનાવ્યા છે. મને તો પાત્રા બાફેલા તથા તળેલા બહુ જ ભાવે. તમને કેવા ભાવે?પાત્રા ને કાળી ,કથ્થઈ દાંડી વાળા લેવા જોઈએ. Deepa Rupani -
અળવી નાં પાત્રા(ALavi na Patra recipe in gujarati)
#સાઈડઅળવી નાં પાન માં પ્રચુર માત્રામાં વિટામિન એ,બી અને સી રહેલા છે.. કેલ્શિયમ પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે.તો ગુજરાતી થાળી માં દાળ ,ભાત શાક અને રોટલીની સાથે સાઈડ ડિશ તરીકે પહેલેથી અળવી નાં પાત્રા ,ખમણ, ઢોકળા, બટેટા વડાં વગર ન જ ચાલે... ગેસ્ટ આવે ત્યારે અને ખાસ પ્રસંગે આ માથી કોઈ પણ ડીશ હોય જ.. Sunita Vaghela -
પાલક પાત્રા(palak patra recipe in Gujarati)
#FFC5 પાત્રા સામાન્ય રીતે અળવી નાં પાન માંથી બનતાં હોય છે.જે પાલક નાં પાન માંથી પણ એટલાં જ ટેસ્ટી અને હેલ્ધી બને છે.પાલક એ કેલ્શિયમ અને આર્યન થઈ ભરપૂર છે.તેમાં ફાઈબર્સ હોવાંથી પચવામાં હલકી છે. Bina Mithani -
-
પાત્રા (Patra recipe in Gujarati)
#MVF અળવી નાં પાન ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ હોય છે.તેમાં બનતાં પાત્રા એ પ્રખ્યાત તાજું ફરસાણ છે.જેને પતરવેલિયાં પણ કહેવાય છે.આ વાનગી મુખત્વે અળવી નાં પાન પર ચણા નો લોટ,આંબલી નું પાણી અને મસાલા માંથી કરેલ લગાડી વીટા વાળી ને બનાવાય છે.પશ્ર્ચિમ ગુજરાત બાજુ વધારે ખાવા માં આવે છે.એક સાઈડ ડિશ તરીકે સર્વ કરવામાં આવે છે. Bina Mithani -
પાલક પાત્રા (Spinach Rolls Recipe In Gujarati)
#FFC5#cookpadindia#cookpad_gujપ્રખ્યાત ગુજરાતી ફરસાણ પાત્રા કે પતરવેલીયા તો આપણા સૌ ની પસંદ છે. ગુજરાત સાથે મહારાષ્ટ્ર માં પણ આ ફરસાણ પ્રચલિત છે અને આલુ વડી ના નામ થી ઓળખાય છે. પાલક પાત્રા પણ પાત્રા જેવું જ ફરસાણ છે જેમાં અળવી ના પાન ને બદલે પાલક ના પાન વપરાય છે. Deepa Rupani -
પાત્રા(patra racipe in gujarati)
#સુપરસેફ3ચોમાસુ આવે ને હું પાત્રા ના બનવું એવું તો બને જ નહીં. 😝તો ચાલો વરસતા વરસાદ માં ગરમાં ગરમ ચા ની સાથે ક્રિસ્પી પાત્રા ખાવા. Manisha Kanzariya -
-
-
પાત્રા (Patra Recipe In Gujarati)
#RC4પાત્રા ને આમ તો બેસન અને મસાલા થી બનાવેલા ખીરા ને ચોપડી ને બનાવાય છે પણ અડદ ની દાળ ના ખીરા વાળા પાત્રા ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. અડદ ને બદલે ચોળા કે મગ ની દાળ અથવા તો મિક્સ દાળ નું ખીરું પણ વાપરી શકાય. Dhaval Chauhan -
-
પાલક પાત્રા (Palak Patra Recipe In Gujarati)
#FFC5 : પાલક પાત્રાઆપણે પતરવેલીયા અડવીના પાનના કરતા હોઈએ છીએ પણ આજે પાલક ના પાત્રા બનાવ્યા છે.ગુજરાતીઓનું પ્રિય ફરસાણ માં નું એક ફરસાણ છે.જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી 😋 છે.ખૂબ જ ઓછા તેલમાં બનતી વાનગી છે. Sonal Modha -
પાત્રા (Patra Recipe In Gujarati)
#GA4 #Week4#પાત્રા એટલે ગુજરાતીઓનું પ્રિય ફરસાણ આ પાત્રા ખૂબ જ ટેસ્ટી બને છે અને અળવી ના પાન માંથી બનતા હોવાથી healthy છે Kalpana Mavani -
-
પાત્રા (Patra Recipe In Gujarati)
પાત્રા (પાતરા) અથવા પત્તરવેલિયાં એ પ્રખ્યાત શાકાહારી તાજું ફરસાણ છે, જે પશ્ચિમ ભારતમાં ખાવામાં આવે છે. ગુજરાતમાં આને પાત્રા, કોંકણમાં પાત્રોડે અને મહારાષ્ટ્રમાં અળુવડી કહે છે. આ વાનગી મુખ્યત્વે અળવીના (અળુ) પાન પર ચણાનો લોટ, આમલીના પાણી અને મસાલામાંથી તૈયાર કરેલ લેપ લગાડી, તેના વીંટાવાળીને બનવાય છે. આને પ્રથમ વરાળમાં બાફીને બનાવાય છે અને ત્યારબાદ એને સ્વાદ અનુસાર તળી કે વઘારીને ખવાય છે. પાત્રા ગુજરાતનું ફેમસ ફૂડ છે. મોટાભાગના ગુજરાતીઓ ઘરે પણ પાત્રા બનાવતા હોય છે. ટેસ્ટમાં ચટપટા પાત્રા આમ તો દરેકને ભાવે.#rainbowchallenge#week4#greenrecipes#RC4#cookpadgujarati#cookpadindia#પાત્રા#aluvadi#patra Mamta Pandya -
તુરીયા પાત્રા(Turiya patra recipe in gujarati)
#સુપરશેફ1#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ23આ શાક તુરીયા અને પાત્રા નો ઉપયોગ કરી ને બનાવવા માં આવે છે. તુરીયા ન ભાવતા હોય એને પણ આ શાક જરૂર પસંદ આવશે. Shraddha Patel -
રસ પાત્રા, વધારેલા પાત્રા
#સુપરશેફ2ફ્લોરસ/લોટવીક2#માઇઇબુકપોસ્ટ 29અમારે ત્યાં ક્યારેક જ મળતા અળવી ના પાન માંથી બે પ્રકાર ના પાત્રા બનાવ્યા છૅ... મેહમાનો આવે ત્યારે બહાર થી જ આપડે આ ફરસાણ લાવતા હોયે છીએ.. પણ ઘરે પણ સહેલાઇ થી બનાવી સક્યે એવા રસ પાત્રા, વધારેલા પાત્રા. Taru Makhecha -
પાત્રા
#ગુજરાતી ફરસાણ. બાફેલા પાત્રાના વીટા જે વઘાર કરી તેમજ તળીને પણ બનાવવામાં આવે છે. લગ્નપ્રસંગે રસ સાથે પાત્રા કે ઈદડા હોય છે. આ બાફેલા પાત્રા તમે ફ્રીઝમાં પણ ૮ થી ૧૦ દિવસ સુધી રાખી શકાય છે. તૂરીયા સાથે બનાવેલ શાક તૂરીયા-પાત્રા ઘણું જ સરસ લાગે છે. Urmi Desai -
ટેસ્ટી ગુજરાતી પાત્રા (Patra Recipe In Gujarati)
#GA4#week1#Cookpadindia#tamarindઆ ગુજરાતી ના ફેવરિટ પાત્રા ગોળ અને આંબલી ના મિશ્રણ થીબનાવવા થી ટેસ્ટ ખુબજ સરસ લાગે છે. Kiran Jataniya
More Recipes
ટિપ્પણીઓ