છુંદો (Chhundo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરી ની છાલ ઉતારી લો
પછી ખમણી લો - 2
એક ટપેલી મા કેરી ના ખમણ ને લઈ મીઠું હળદર નાખી મીકસ કરોએને આખો દિવસ રાખી લો
પછી બીજા દિવસે સાકર નાખવી - 3
હલાવી લેવુ એક કોટન ના કપડુ થી બાધી લેવું એને તડકા મા મુકવુ
- 4
રોજ સવારે મુકવુ.એને રોજ હલાવી ને મુકવુ એવી રીતે ૫ થી ૬ કરવુ સાકર બરાબર ઓગળી જાય પછી એમા લાલમરચુ ઉમેરવુ મીકસ કરવુ પાછુ એને ઠાકી એક દિવસ રેહવા દેવુ
- 5
પછી કાચ ની એક બરણી મા ભરી લેવુ આ છુંન્દુ વષૅ સુધી ખરાબ નથી થતો એને તમે થેપલા રોટલી સાથે ચા સાથે ખાવા મા સરસ લાગે છે તો તૈયાર છે આપણા ગુજરાતી લોકો નુ એવરગ્રીન અથાણુ છુંન્દો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15065349




ટિપ્પણીઓ