દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)

Madhavi Bhayani
Madhavi Bhayani @madhavi1951964

દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15-20 minutes
2-3 સર્વિંગ્સ
  1. ૮ થી ૧૦ પાણી પૂરી ની પૂરી
  2. ૩-૫બાફેલા બટાકા
  3. ૧ કપદહીં
  4. ૧ નાનો બાઉલ ગ્રીન ચટણી
  5. ૧ નાનો બાઉલ મીઠી ચટણી
  6. થોડી સેવ

રાંધવાની સૂચનાઓ

15-20 minutes
  1. 1

    સૌપ્રથમ પૂરી ની અંદર કાણું પાડી લેવા પછી એક બાઉલ મા બાફેલા બટાકા ને માવો બનાવી એમા ચાટ મસાલો સંચળ પાઉડર લાલ મરચું નાખી મીકસ કરવુ

  2. 2

    પછી પૂરી ની અંદર ભરી લેવુ

  3. 3

    ઉપર થી ગ્રીન ચટણી મીઠી ચટણી નાખવી ઉપર થી દહીં નાખવું થોડો ચાટ મસાલો નાખવો સેવ ઉપર થી છાટવી

  4. 4

    તો તૈયાર છે ચટપટી દહીં પૂરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Madhavi Bhayani
Madhavi Bhayani @madhavi1951964
પર

ટિપ્પણીઓ

Similar Recipes