કેરી નો છુંદો (Keri Chhundo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રાજાપુરી કેરી લઈ તેને સરસ ધોઈ લેવાની ત્યારબાદ તેની છાલ ઉતારી તેનું ખમણ કરી લેવાનું ત્યારબાદ એક તપેલામાં લઈ તેમાં કેરીનો ખમણ ખાંડ નાખી બધું સરસ મિક્ષ કરી લેવું ત્યારબાદ તેની ઉપર કોટનનું કપડું બાંધી તડકે રાખી દેવું સવારે તડકો દેવો સાંજે લઈને આવી રીતે પાંચ દિવસ કરવાનું ત્યારબાદ નીચે ઉતારી તેમાં ચમચો ફેરવી મરચાની ભૂકી નાખી જીરાનો ભૂકો નાખી મિક્સ કરી
- 2
આ આ કેરીનો છૂંદો એક વર્ષ સુધી એવો ને એવો સરસ રહે છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15075280




ટિપ્પણીઓ