કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati)

Hency Nanda
Hency Nanda @hencynanda
Rajkot, Gujarat

દહીં પૂરી એ પાણીપુરી માંથી શોધેલી છે. ખૂબ જ ટેસ્ટી, યમ્મી એન્ડ ચટપટી ચાટ. તે સ્વાદ માં ખાટી, તીખી, મોરી, અને ક્રિસ્પી ચાટ છે, નવીન સ્વાદ થી ભરપુર છે.

#EB
#week3

દહીં પૂરી એ પાણીપુરી માંથી શોધેલી છે. ખૂબ જ ટેસ્ટી, યમ્મી એન્ડ ચટપટી ચાટ. તે સ્વાદ માં ખાટી, તીખી, મોરી, અને ક્રિસ્પી ચાટ છે, નવીન સ્વાદ થી ભરપુર છે.

#EB
#week3

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. સૂકો મસાલો બનાવવા માટે
  2. ૨ ટેબલસ્પૂનલાલ મરચું પાઉડર
  3. ૨ ટેબલસ્પૂનચાટ મસાલો
  4. ૨ ટેબલસ્પૂનજીરું પાઉડર
  5. ૨ ટીસ્પૂનમીઠું
  6. બટાકા નો માવો બનાવવા માટે
  7. ૧/૨ કિલોબાફેલા બટાકા
  8. ૧ કપબાફેલા મગ એન્ડ ચણા
  9. ૩ ટેબલસ્પૂનસૂકો મસાલો
  10. ૪ ટેબલસ્પૂનકોથમીર
  11. દહીં પૂરી અસેમ્બ કરવા માટે
  12. ૨ટામેટા, જીણા સુધારેલા
  13. ૧ડુંગળી, જીની સમારેલી
  14. સૂકો મસાલો
  15. ૧ કપદહીં
  16. ૧/૨ કપલસણ ની ચટણી
  17. ૧/૨ કપફુદીના ની ચટણી
  18. ૧/૨ કપગયડી અમલી ની ચટણી
  19. સેવ
  20. દાડમ ના દાણા
  21. મસાલા દાળ
  22. પાણીપુરી ની પૂરી
  23. કોથમીર સમારેલી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૂકો મસાલો બનાવવા માટે એક બોલ માં લાલ મરચું પાઉડર, ચાટ મસાલો, મીઠું એન્ડ જીરું પાઉડર નાખી બરાબર મિક્સ કરો લો. તમે આમચૂર પાઉડર પણ ઉમેરી શકો છો.

    દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બટાકા નો માવો બનાવવા માટે એક બોલ માં બાફેલા બટાકા, બાફેલા મગ એન્ડ ચણા, સૂકો મસાલો, અને સમારેલી કોથમીર નાખી બરાબર મિક્સ કરી લો.

    દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સરવિંગ પ્લેટ માં પૂરી લઈ, તેને વચ્ચે થી ફોડો, બટાકા નો માવો ભરી, સમારેલા કાંદા, ટામેટા નાખો. ત્રણેય ચટણી નાખો સૂકો મસાલો છાંટો.

    દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    દહીં નાખી ઉપર સેજ સૂકો મસાલો ફરીથી નાખી ને સેવ ભભરાવો. સમારેલી કોથમીર, મસાલા દાળ અને દાડમ ના દાણા થી ગાર્નિશ કરી સર્વ કરો.

    દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    દહીં પૂરી (Dahi Puri Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hency Nanda
Hency Nanda @hencynanda
પર May 29, 2021 18:39
Rajkot, Gujarat

ટિપ્પણીઓ

Swaminathan
Swaminathan @Swami_180828
May 30, 2021 01:22
Yummy dear 👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ગુઆકામોલે મેંગો દહીં પૂરી (Guacamole Mango Dahi Poori Recipe In Gujarati)
  2. ચટપટી ગુજરાતી સેવ ખમણી (Chatpati Gujarati Sev Khamani Recipe In
  3. વડાપાઉં (Vadapav Recipe In Gujarati)
  4. સ્મોકી કાજુ મસાલા કરી જૈન (Smokey Kaju Masala Curry Jain Recipe In Gujarati)
  5. પિંક ઢોસા (Pink Dosa Recipe In Gujarati)
  1. હર્બલ ટી (Herbal Tea Recipe In Gujarati)
  2. છુંદો (Chhundo Recipe In Gujarati)
  3. કાચી કેરી નો છૂંદો (Kachi Keri Chhundo Recipe In Gujarati)
  4. કાજુ કરેલા નું શાક (Kaju Karela Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15075436
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close