રાંધવાની સૂચનાઓ
- 1
ગુંદા ને વચ્ચે થી 2ભાગ કરવા અને બિયો કાઢી નાખવો.
- 2
જરાક મીઠાં વાળા હાથ કરી વાચ્ચે ના ભગ મા ઘસી લેવું એટલે ચિકાસ જતી રે.
- 3
એક કડાઈ મા તેલ લઈ તેમાં રાઈ નાખવી. અને ગુંદા નાખવા. મીઠુ જરૂર જણાય તૉ જ નાખવું. કેમ કે આપડે ચિકાસ કાઢવા માટે મીઠુ વાપરેલું હોઈ છે.
- 4
હવે 3એક ચમચી પાણી નાખી ઢાંકી ને 5મિનિટ ચડવા દેવું. 5મિનિટ પછી ગુંદા થોડા સોફ્ટ થયાં હશે. લગભગ 80%પાકી જવું જોઈ એ.
- 5
આ સમયે સૌથી પેલા બેસન નાખી સેકવું. સુગંધ આવે એટલ ફટાફટ બાકી બધા માસાલા નાખી દેવા.
- 6
એકદમ જરાક પાણી નાખી ઢાંકી દેવું. ધીમા તાપે 2મિનિટ ચડાવુ. ગેસ બંધ કરી ને ઢાંકી રાખવુ.
- 7
આ રીતે શાક બનાવશો તૉ ગુંદા સારી રીતે કૂક થઇ જશે તેમજ તૂટી પણ નઈ જાય.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15076802




ટિપ્પણીઓ