મોહબ્બત કા શરબત (Mohabbat ka Sharbat Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
શેર કરો

ઘટકો

5 minutes
4 persons
  1. 500 મીલી દૂધ
  2. 1/4 કપરોઝ સીરપ
  3. 2 કપતરબૂચ
  4. 1 ચમચીખાંડ
  5. 5-6 ક્યુબ્સ બરફ

રાંધવાની સૂચનાઓ

5 minutes
  1. 1

    સૌ પ્રથમ મિકસર જાર માં 1 કપ તરબૂચ ના પીસ અને ખાંડ નાખી બરોબર મિક્સ કરી લો. પછી તેને ગાળી લેવું. અને 1 કપ તરબૂચ ના ઝીણાં પીસ કરી લેવા.

  2. 2

    તરબૂચ ના જ્યુસ માં રોઝ સીરપ અને દૂધ ઉમેરી બરોબર મિક્સ કરી લો. તેમાં બરફ ના કયુબ નાખી મિક્સ કરી લો.

  3. 3

    હવે તેને ગ્લાસ માં રેડી ઠંડુ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

ટિપ્પણીઓ (11)

Similar Recipes