મેંગો મઠો (Mango Matho recipe in Gujarati)

#AsahiKaseiIndia
#Cookpad gujarati
#Cookpad India
મેંગો મઠો (Mango Matho recipe in Gujarati)
#AsahiKaseiIndia
#Cookpad gujarati
#Cookpad India
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દહીને એક કાપડ માંબાંધીને તેને ૨૪ કલાક માટે લટકાવી રાખો જેથી તેમાંથી વધુ પાણી નીકળી જાય પાણી ના રે એટલા માટે વધારે સમય ટકાવી રાખવાનું હવે 24 કલાક પછી તેને એક ન્યૂઝપેપરમાં કાપડઉપર પાથરી દો જેથી રહેલું થોડું પાણી પણ ન્યૂઝપેપરમાં ચુસાઈ જાય
- 2
હવે તેનો મસ્કો એક બાઉલમાં લેવાનો અને ખાંડ મિક્સ કરો જો તમારી પાસે બ્લેન્ડર હોય તો તેની મદદથી તમે ફેરવી શકો છો નહિતર મેંદો જાણવાની છાવણીમાં બંને મિક્સ કરીને ધીરે ધીરે તપેલીમાં લેવાનું જેથી ખાંડ અને મસ્કો બરાબર મિક્સ થઈ જશે હવે એક મિક્સર જારમાં કેરી સમયે સમારીને એનો પલ્પ બનાવી દો
- 3
હવે તે પલ્પને એ બનાવેલા મસ્કા નીઅંદર ઉમેરી દો અને બરાબર હલાવી દો અને તેમાં થોડા એક કેરીના ટુકડા નાના પીસ કરીને ઉમેરો જેથી ચાવવામાં આવે ત્યારે બહુ સરસ લાગે છે તૈયાર છે ઉપવાસમાં અને છોકરાઓને બહુ જ ભાવતો મેંગો મઠો
Keywords
Similar Recipes
More Recipes
- સબ વે સ્ટાઈલ સેન્ડવીચ (Sub Way Style Sandwich Recipe In Gujarati)
- ચોકલેટી ચોકોબાર કુલ્ફી (Chocolaty Chocobar Kulfi Recipe In Gujarati)
- ઓટ્સ કોકોનટ કૂકીઝ (Oats Coconut Cookies Recipe In Gujarati)
- ચીઝ પનીર પટ્ટી સમોસા (Cheese Paneer Patti Samosa Recipe In Gujarati)
- મેક્રોની પીનટ સલાડ (Macaroni Peanut Salad Recipe In Gujarati)












ટિપ્પણીઓ