મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)

મગ ખાવા એ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. મગમાં સારા ં પ્રોટીન, ફોસ્ફરસ, અને ન્યુટ્રીશન મળી રહે છે..
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
મગ ખાવા એ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. મગમાં સારા ં પ્રોટીન, ફોસ્ફરસ, અને ન્યુટ્રીશન મળી રહે છે..
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા મગને ઓવર નાઈટ પલાળી દો. સવારે ચારણીમાં કાઢી પાણી નીતરી જાય એટલે કોટન કપડામાં 1થી 2 કલાક સુકવી અને કોરા કરી લો.
- 2
હવે મગ કોરા થઈ ગયા છે.ગેસ ચાલુ કરી એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરી લો ફલેમ પર બધા મગ તળી લો. (મગ તેલમાં નાખી પેન પર ઢાંકણ ઢાંકી દેવાનું એટલે તેલ ના છાંટા ઉડે નહી.)
- 3
મગ તળાય જાય એટલે ચારણીમાં નીચે બાઉલમાં તેલ નિતારી લો. તેલ નીતારી ને પેપરમાં પહોળા કરી લો. એટલે પેપરમાં તેલ વધારાનું ચૂસાય જશે.અને માપ સાથે બધા મસાલા તૈયાર કરી લો.
- 4
હવે મોટા બાઉલમાં મગ લઈને બધા મસાલા એડ કરીને એક સરખું મિક્સ કરી લો. ઉપરથી કાજુ મૂકી ગાર્નીસ કરો. તૈયાર છે માર્કેટમાં મળે એવા જ આપણા મગ મસાલા નમકીન.
- 5
આ મગ તમે 1થી 2 મહિના સુધી ડબ્બામાં ભરી સ્ટોર કરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#Week7 ફણગાવેલા મગ સેહત માટે ખુબ જ સારા હોય છે. ફણગાવેલા મગ ને એક સંતુલિત આહાર માનવામાં આવે છે. કારણ કે તેમાં વિટામિન ,પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ મળી રહે છે .તે ઘરની દવા પણ કહેવાય છે. મગ કરતાં ફણગાવેલા મગ વધારે ફાયદાકારક છે. જે ખાવામાં ટેસ્ટી અને પોષ્ટીક છે. Payal Sachanandani (payal's kitchen) -
મસાલા મૂંગ (Masala Moong Recipe In Gujarati)
આપણે ત્યાં ગુજરાતી કહેવત છે કે મગ લાવે પગ . તો દરરોજના જમવાના માં મગ ,મગની દાળ, ખીચડી નો ઉપયોગ કરવો જોઈએ મગમાંથી આપણને જરૂરી માત્રામાં પ્રોટીન મળી રહે છે. અને મગ ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં મસાલા મગ બનાવ્યા. Sonal Modha -
-
સ્પ્રાઉટ મગ મસાલા (Sprout Moong Masala Recipe In Gujarati)
#EB#Week -7#mungmasalaમગ માં ઇમ્મુનીટી બૂસ્ટર નું લોહતત્વ રહેલું છે તેમાંથી પ્રોટીન,મળી રહે છે... Dhara Jani -
સ્પ્રાઉટ મગ ચાટ(Sprouted mung chat recipe in Gujarati)
#GA4#Week11મગ હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે.મગ હાડકા અને સ્નાયુ ની મજબૂતી વધારે છે.મગ માં પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, જેવા ન્યુટ્રિયન મળી રહે છે. તેથી તો કહેવાય છે મગ માંદા માણસો ને પણ સાજા કરે. Jigna Shukla -
રસાવાળા મગ (Rasavala Moong Recipe In Gujarati)
મગ ખાવા હેલ્થ માટે બહુ જ સારા . આજે મેં બનાવ્યા રસાવાળા મગ. Sonal Modha -
મગ (Moong Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : મગ ભાત અને રોટલીઆજે બુધવાર તો અમારા ઘરમાં બુધવારે મગ બને તો આજે મેં લંચ બોક્સ માં પણ એ જ ભરી આપ્યું.કઠોળ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. Sonal Modha -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#WEEK7મગ એ દરેક ને ભાવતું કઠોળ છે કોઇ પણ રીતે મગ ખાવા એ આપણી હેલ્થ માટે ખૂબ જ સારું છે કંઈપણ સાદી રીતે મગ ખાવા હોય અથવા ચટપટી રીતે મગ એ દરેક ટેસ્ટમાં ગોઠવાઈ જાય છે. Manisha Hathi -
ફણગાવેલા મગ નું શાક (Fangavela Moong Shak Recipe In Gujarati)
ફણગાવેલા મગ ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તેને સલાડમાં મીક્સ કરી ને પણ ખાઈ શકાય છે અને શાક પણ બનાવી શકાય છે તો મેં આજે ફણગાવેલા મગ નું શાક બનાવ્યું છે Sonal Modha -
-
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7આજે મે મગ મસાલા નું શાક બનાવ્યુ છે ,પણ આજે મે થોડું અલગ રીતે બનાવ્યુ છે,અને આ શાક નો સ્વાદ પણ ખૂબ જ સરસ લાગે છે,અને મારા ઘર માં પણ બધા ને ખૂબ જ સરસ લાગ્યુ Arti Desai -
મગ નો સૂપ (Moong Soup Recipe In Gujarati)
#Immunity#cookpadઅત્યારની પરિસ્થિતિમાં આ સુપ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. rachna -
ફણગાવેલા મગ નું શાક (Sprouted Moong Shak Recipe In Gujarati)
લંચ બોક્સ રેસિપી#LB : ફણગાવેલા મગ નું શાકનાના મોટા બધા ને લંચ બોક્સ માં જમવાનું હેલ્ધી આપવું. એટલે તેમાં થી જોઈતા પ્રમાણમાં કેલરી મળી રહે. કઠોળ ખાવું હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે મેં ફણગાવેલા મગ નું શાક બનાવ્યું. Sonal Modha -
મૂંગ મસાલા (Mung Masala Recipe in Gujarati)
#EB#Week7 મગ એક એવું ધાન છે જે દાળ કઠોળ બન્ને તરીકે વપરાય છે મગ માં વીટામીન પ્રોટીન ખૂબ જ રહેલું છે અને એમા પણ ઉગાડેલા મગ તો આપડા હેલ્થ માટે ખૂબ સારા તો ચાલો જોઈએ.... Hemali Rindani -
સવા ની ભાજી વાળી મગ દાળ
#DRસવા ની ભાજી વાળી મગ દાળ ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તે હેલ્થ માટે પણ ફાયદાકારક છે સવા ની ભાજી અને મગ દાળ માં ઘણા પોષક તત્વો રહેલા છે Harsha Solanki -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#SJRમગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભપ્રદ છે, તે કોરા, રસાવાળા, ફણગાવેલા, એમ વિવિધ રીતે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
મુંગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB#week7 મગ એ પચવામાં હળવુ કઠોળ છે. એક લીટર દૂધ જેટલી શક્તિ 100 ગ્રામ મગ માં હોય છે. મગ ખાવા થી ઘી ખાવા જેટલી શક્તિ આવે છે. વીક માં એક વાર મગ ખાવા જોઈએ. Bhavnaben Adhiya -
ફ્રાય મગ નમકીન (fry mag namkeen recipe in gujarati)
#કૂકબુક#દિવાળીસ્પેશિયલ#post2ફ્રાય મગ કે જે ભાદરણ ગ્રામ ના ખૂબ પ્રખ્યાત છે તે દિવાળી ના તહેવાર માં નમકીન નાસ્તા તરીકે બનાવી શકાય છે. જે પ્રોટીન થી ભરપૂર હોવાથી એક હેલ્થી વાનગી છે.. ચટપટા સ્વાદ ના આ નમકીન નાના થી લઈને મોટા બધા ને ભાવે તેવો નાસ્તો છે.. વળી બહાર ફરવા જઈએ ત્યારે પણ લઈ જઈએ તો તે લાંબો સમય સુધી સારો રહે છે. Neeti Patel -
ફણગાવેલા મગ(Sprouted mung recipe in Gujarati)
મગ હેલ્થ માટે બહુ સારા છે એમાં પણ ફણગાવેલા મગ વધારે સારા છે તો આજે હું બનાવું છું ફણગાવેલા મગ ચાર્ટ😋#GA4#Week11#sprout Reena patel -
મગ ના પરોઠા
#હેલ્થી ફાસ્ટફૂડ- મગ ખાવા માટે હેલ્થ માટે સારા છે,મગ મા પ્રોટીન પ્રમાણ સારૂ હોય છે, Tejal Hitesh Gandhi -
પંજાબી મગ મસાલા (Punjabi Moong Masala Recipe In Gujarati)
દરેક જગ્યાએ મગ એતો હેલ્ધી અને ટેસ્ટી હોય જ છે પણ સાથે સાથે તેનો વપરાશ પણ વધુ પ્રમાણમાં કરવામાં આવે છે કારણ કે મગ માંથી મળતા વિટામીન, પ્રોટીન વગેરે ખૂબ જ પ્રમાણમાં હોય છે. અને તેનો ઉપયોગ પણ દરેક જગ્યાએ અલગ અલગ રીતે કરવામાં આવે છે તેમાંથી સૂપ, રસાવાળુ શાક સુકુ શાક અને શાક અને શાક બનાવવાની રીત પણ અલગ-અલગ હોય છે. Varsha Monani -
ફણગાવેલા મગ (Sprouted Moong Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindiaફણગાવેલા મગ હેલ્થ માટે બહુ જ સારા છે. Hinal Dattani -
જુવાર મગ મખાના વેજ ખીચડી (Jowar Moong Makhana Veg Khichdi Recipe In Gujarati)
જુવાર અને મગ પચવામાં હલકા અને ખૂબ સારા હોય છે/ ગણાય છે. હેલ્થ માટે સરસ હોય છે. ડાયાબિટીઝ વાળા માટે ઉત્તમ ખીચડી છે. Asha Galiyal -
ફણગાવેલા મગ(Sprouted Moong Recipe In Gujarati)
#GA4 #Week7મારી ઘરે નાસ્તા માં પણ બને છે અને અમુક વખત કઢી ભાત સાથે પણ બને છે. મગ ના વહીડા માંથી બીજી ઘણી બધી રેસિપી બનાવું છું. મગ તો ખુબ જ હેલ્થી અને પૌસ્ટિક છે.મગ ખાવા થી બહુ બધા વિટામિન અને પ્રોટીન મળી રહે છે. સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિ વધે છે. બીમાર માણસ માટે પણ મગ ના વહીડા ફાયદાકારક છે. Arpita Shah -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB# week7મગ એ ખુબ જ પૌષ્ટિક અને પ્રોટીન અને ફાઇબર થી ભરપૂર અનાજ છે મગ ને જો રોજે ખાવા માં આવે તો તમે દરેક બીમારી થી દુર રહી શકો છો આયુઁવેદ માં મગ ને સવૉચ્ચ સ્થાન આપવામાં આવેલું છે sonal hitesh panchal -
મસાલા મૂંગ (Masala Moong Recipe In Gujarati)
#EB#WEEK7મગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે .મગ માં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે.મગ હૃદય ના રોગ ની માત્રા ઘટાડે છે અને કોલેસ્ટ્રોલ ઘટાડવા માં પણ મદદરૂપ બને છે.મગ માં લગભગ બધા જ વિટામિન્સ અને મિનરલ્સ હોય છે.અંત માં મગ નું શાક બનાવીને ખાઓ અથવા ફણગાવીને , મગ બધી રીતે ફાયદો જ કરશે. Deepika Jagetiya -
મસાલાવાળા મગ (Masala Mag Recipe In Gujarati)
આ એક નમકીન છે તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હેલ્ધી અનેપૌષ્ટિક છે Nayna Nayak -
મસાલા મગ સલાડ (Masala Moong Salad Recipe In Gujarati)
Mung Masalaમગ આપડા સ્વાસ્થ્ય માટે ખુબજ ઉપયોગી છે. મગ મા ભરપૂર માત્રા મા પ્રોટીન હોય છે. મગ નો સલાડ આપડે રોજ ના ખોરાક મા લઈ શકીએ છીએ. આ સલાડ ડાયટીંગ મા ખુબજ ફાયદા કારક છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
મગ મસાલા (Moong Masala Recipe In Gujarati)
#EB# Week 7 મારા ઘરમાં મગ બધાને બહુ પ્રિય છે ..મિત્રો! એટલે સવારે અમારા ઘરમાં મગ કોઈ પણ રીતે બનાવું છું હું... એમાં ય નાસ્તા મા ઘણી વાર તો મગ ની મુગણી (ખાખરા) બનાવી ને રાખુ છું. અમારા ઘરમાં મગ ઢોકળી વીક મા ૧ વાર તો બંને જ..... મગ, મઠ બન્ને સારા લાગે..શરીર માટે કઠોળ સારુ... મગ તો બિમાર લોકો ની દવા..... Gopi Dhaval Soni -
મસાલા મગ નમકીન
#RB11આજ ફાધર્સ ડે નિમિતે મે મારા પાપા ને ભાવતા મસાલા મગ નમકીન બનાવ્યા છે અને આ રેસિપી મે મારા પાપા પાસે થી જ શીખી છું hetal shah
More Recipes
ટિપ્પણીઓ (11)