થ્રી લેયર કોપરા પાક (Three Layer Kopra Paak Recipe In Gujarati)

Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
Baroda

મેં ઘી બનાવ્યું હતું તેમાં થી બગદુ નીકળ્યોહતું. જેથી મને વિચાર આવ્યો કે લાવ આજે કોપરાપાક બનાવો છે. હું જ્યારે જ્યારે બગદુ નીકળે છે ત્યારે હું કંઈ ને કંઈ સ્વીટ બનાવું છું. મારી ફેમિલી માં બધા જ ને સ્વીટ ભાવે છે.

થ્રી લેયર કોપરા પાક (Three Layer Kopra Paak Recipe In Gujarati)

મેં ઘી બનાવ્યું હતું તેમાં થી બગદુ નીકળ્યોહતું. જેથી મને વિચાર આવ્યો કે લાવ આજે કોપરાપાક બનાવો છે. હું જ્યારે જ્યારે બગદુ નીકળે છે ત્યારે હું કંઈ ને કંઈ સ્વીટ બનાવું છું. મારી ફેમિલી માં બધા જ ને સ્વીટ ભાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
ચાર વ્યક્તિ
  1. 2 કપકોપરાનું છીણ
  2. 1 કપથોડું ગરમ દૂધ
  3. 1 કપખાંડ
  4. 4 નંગઈલાયચી
  5. ૫ નંગબદામ
  6. ૫ નંગપિસ્તા
  7. ચપટીગ્રીન રેડ યલો ફૂડ કલર
  8. માવો (ઘી નું બગદુ)

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કોપરાનું છીન એક મોટા બાઉલમાં લઈ તેમાં થોડું ગરમ દૂધ હોય તેવું રેડી હલાવી દો. દસ મિનિટ ઢાંકીને રેસ્ટ આપો. હવે એક પેનમાં કોપરા નું છીન દૂધ વાળો લઈ તેમાં ખાંડ નાખી ધીમા તાપે દસ મિનિટ હલાવો.

  2. 2

    ખાંડ ઓગળી જાય એટલે છીણેલો માવો નાખી પાંચ મિનિટ હલાવો. હવે તેમાં ઈલાયચી પાઉડર નાખી હલાવી દો. કોપરાપાક તૈયાર થઈ ગયો છે. તેને ત્રણ બાઉલમાં સરખા ભાગે કાઢી લો. હવે એક બાઉલમાં yellowબીજા બાઉલમાં ગ્રીન અને ત્રીજા બાઉલમાં રેડ કલર નાખી હલાવી દો.

  3. 3

    હવે એક એલ્યુમિનિયમના મોલ્ડમાં એલ્યુમિનિયમ ફોલ પેપર પર ઘી લગાવી દો. ત્યારબાદ પહેલા યલો કલર, ગ્રીન કલર અને પછી રેડ કલરનું લેયર કરી સરખું કરી એના ઉપર બદામ અને પીસ્તા ની કતરણ ભભરાવી દો.

  4. 4

    હવે તૈયાર છે three layer કોપરાપાક તેને સર્વિંગ પ્લેટ મા લઈ બદામ પિસ્તા ની કતરણથી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Doshi
Jayshree Doshi @Jayshree171158
પર
Baroda
મને નવી નવી વાનગી બનાવવાનો શોખ છે મારી મમ્મી અને મારી સાસુ જે વાનગીઓ બનાવતા હતા તેમની પાસેથી શીખી ને હું પણ બનાવું છું મારા ફેમિલીને એ વાનગીઓ ખૂબ જ ભાવે છે મને વેસ્ટ માંથી પણ બેસ્ટ બનાવવું ખૂબ જ ગમે છે હવે તો કુક પેડ માં થી ઘણું બધું શીખવાનું મળે છે ને મારા ફેમિલી નો ખુબ જ સપોર્ટ મળે છે થેન્ક્યુ કુક પેડ એડમીન
વધુ વાંચો

Similar Recipes