રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરી ને ધોઈને છાલ ઉતારી લો પછી તેના નાના-નાના ટુકડા કરી લો એ ટુકડાને પાણીમાં નાખી તેને બાફવા મુકી દો બફાઈ જાય એટલે ચારણીમાં કાઢી લો
- 2
પછી પાણી નીતરી જાય એટલે કે લોયામાં કેરીના કટકા અને ખાંડ ઉમેરો અને મિક્સ કરી અને ગેસ ઉપર હલાવતા રહો ખાંડ ઓગળી જાય અને એક તારની ચાસણી જેવું થઈ જાય ત્યારે ગેસ બંધ કરી લો પછી ઠંડુ પડે એટલે તેમાં કેસર બદામ કાજુ અને તજ ને એલાયચી ઉમેરી દો તો તૈયાર આપડો મુરબ્બો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15087100






ટિપ્પણીઓ (7)