ચટપટી બ્રેડ ટીક્કી (Chatpati Bread Tikki Recipe In Gujarati)

Chetna Shah
Chetna Shah @cook_30095911

#PS

ચટપટી બ્રેડ ટીક્કી (Chatpati Bread Tikki Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#PS

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 min
3 સર્વિંગ્સ
  1. 10-12બ્રેડ સ્લાઈસ
  2. 2 ચમચીઆદું મરચા પેસ્ટ
  3. 1 ચમચીચાટ મસાલો
  4. 1/2 ચમચીચીલી ફ્લેક્સ
  5. 1 ચમચીલીંબુ નો રસ
  6. 1/2 ચમચીગરમ મસાલો
  7. મીઠુ સ્વાદ અનુસાર
  8. 1/2 ચમચીહળદર
  9. ચપટીખાવાનો સોડા
  10. 2 ચમચીરવો
  11. 3 ચમચીચણા નો લોટ
  12. 1કેપ્સિકમ બારીક સમારેલું
  13. 1બારીક સમારેલો કાંદો
  14. 1/2 ચમચીમરી પાઉડર
  15. 1 ચમચીજીરૂ
  16. કોથમીર

રાંધવાની સૂચનાઓ

20 min
  1. 1

    બ્રેડ ને હાથે થી બારીક ભૂકો કરવો તેમાં ઉપર નો બધો મસાલો મિક્સ કરવો

  2. 2

    થોડું થોડું પાણી નાખી મીડીયમ સોફ્ટ લોટ બાંધવો.પછી તેના ગોળ અથવા કોઈ પણ શેપ માં ટીક્કી વાળવી

  3. 3

    ગરમ તેલ મા ધીમા તાપે તળી લેવી.તૈયાર છે ચટપટી બ્રેડ ટીક્કી. સર્વ કરવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chetna Shah
Chetna Shah @cook_30095911
પર
Cooking is my passion..I love cooking🥣🥪🍝🍜🧉🍽️
વધુ વાંચો

Similar Recipes