વેજ પેરી પેરી સેન્ડવીચ (Veg. Peri Peri Sandwich Recipe In Gujarati)

#PS
#cookpadgujrati
#PS એક જ પ્રકાર ની સેન્ડવિચ ખાઈ ને બોર થઈ ગયા હોય તો ચટપટી પેરી પેરી સેન્ડવિચ ખુબ જ સ્વાદિષ્ટ બને છે.......જરૂર થી ટ્રાય કરો.....

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પેરી પેરી મસાલો તૈયાર કરવા માટે ઉપર બતાવેલા બધા ઘટકો એક નાની બોટલ માં નાખી મિક્સ કરો.....
- 2
હવે મેયોનીઝ માં ગાજર કોબી નું છીણ, પેરી પેરી મસાલો મિક્સ કરો અને વેજીટેબલ ની સ્લાઈસ તૈયાર કરો
- 3
બ્રેડ ની સ્લાઈસ પર એક બાજુ પેરી પેરી મેયોનીઝ સ્પ્રેડ લગાવી, વેજીટેબલ ની સ્લાઈસ મુકવી, અને ઉપર થી પેરી પેરી મસાલો નાખવો અને બીજી બ્રેડ પર પણ પેરી પેરી મેયોનીઝ સ્પ્રેડ લગાવી સેન્ડવિચ પેક કરી ને બટર મૂકી ગ્રીલ પેન પર કે toaster માં ગ્રીલ કરી શકો છો ને કાચી veg કોલશો પણ ખાઈ શકો છો,... બન્ને ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે....
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)