કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
અચારી મસાલા વડા (Achari masala vada recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
અચારી મસાલા વડા (Achari masala vada recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

અચારી મસાલા વડા (Achari masala vada recipe in Gujarati)

Chandni Kevin Bhavsar
Chandni Kevin Bhavsar @chandnis_cookbook

વરસાદની સિઝન આવતાની સાથે જ બધાના ઘરમાં વડા ભજીયા તો બનતા જ હોય છે. આજે કંઈક નવા જ પ્રકારના વડા હું તમારી સાથે શેર કરું છું.

ડુંગળી ની ભાજી વરસાદની શરૂઆત માં ડુંગર ઉપર થતી હોય છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદની સીઝનમાં આ ભાજી વડે ઘરમાં અવનવી વાનગીઓ બનતી હોય છે. મેં આજે બધા લોટ અને આ ભાજી સાથે આચાર મસાલો ઉમેરી વડા તૈયાર કર્યા છે જેને તમે ચાહ સાથે દહીં સાથે સર્વ કરી શકો છો. આ વરસાદની સિઝનમાં તમે પણ માનો ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવા અચારી મસાલા વડા
#EB

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૩ વ્યક્તિ માટે
  • ૨૫૦ ડુંગળી ની ભાજી
  • ૧ વાડકીબાજરીનો લોટ
  • ૧ વાડકીજુવારનો લોટ
  • ૧/૨લડકી ચણાનો કકરો લોટ
  • ૨ ચમચીઅચાર મસાલો
  • ૩ ચમચીઆચાર મસાલા નું તેલ
  • ૧ ચમચીલાલ મરચું
  • ૧/૨ ચમચીહળદર
  • ૧ ચમચીધાણાજીરૂ
  • ૧ ચમચીગરમ મસાલો
  • ૧/૨ વાડકીદહીં
  • ૨ ચમચીગોળ પાણીમાં પલાળેલો
  • ૧ ચમચીલસણની પેસ્ટ
  • ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૨ ચમચીસફેદ તલ
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં બધા લોટ મિક્સ કરી મસાલા ઉમેરો મસાલા બરાબર મિક્સ થઇ ગયા બાદ દહીં અને ભાજી ઉમેરો. મોણમાં અચારી મસાલા નું તેલ હોય એ ઉમેરવાનું છે.

    અચારી મસાલા વડા (Achari masala vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    અચારી મસાલા વડા (Achari masala vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    અચારી મસાલા વડા (Achari masala vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    લોટ બરાબર બંધાઈ જાય ત્યારબાદ તેના નાના વડા તૈયાર કરી ડીસમાં સાઇડ ઉપર મૂકી એની ઉપર સફેદ તલ ઉમેરીને વડા તૈયાર કરવાના છે. તમને આ વડાને ડીપ ફ્રાય પણ કરી શકો છો ને આજે વડાને સેલો ફ્રાય કર્યા છે. તૈયાર છે અચારી મસાલા વડા.

    અચારી મસાલા વડા (Achari masala vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    અચારી મસાલા વડા (Achari masala vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    અચારી મસાલા વડા (Achari masala vada recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Chandni Kevin Bhavsar
Chandni Kevin Bhavsar @chandnis_cookbook
પર June 03, 2021 13:42
I love to explore new indian cuisine..love to Cook
વધુ વાંચો

ટિપ્પણીઓ (12)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
June 16, 2021 13:42
Fabulous
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Masala વડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ગાઠીયા (Gathiya Recipe in Gujarati)
  2. મેથી મકાઈ ઢોકળા (Methi Corn Dhokla recipe in Gujarati)
  3. આચાર મસાલો (pickle masala Recipe in Gujarati)
  4. જીની રોલ (jini Roll Recipe in Gujarati)
  5. આચારી વેજ પનીર દમ બિરયાની (Aachari Veg Paneer Dum Biryani)
  1. આચાર મસાલો (pickle masala Recipe in Gujarati)
  2. ચણા મેથી નું અથાણું (chana methi nu athanu recipe in gujarati)
  3. મુરબ્બા (Murabba Recipe in Gujarati)
  4. આચાર મસાલા (Achar Masala Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15096592
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close