કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ફણસી પનીર નું શાક (Fansi Paneer Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ફણસી પનીર નું શાક (Fansi Paneer Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ફણસી પનીર નું શાક (Fansi Paneer Shak Recipe In Gujarati)

Rinku Bhut
Rinku Bhut @cook_25770838

#EB
Week5
ફણસી એ શરીર માટે ખુબ ફાયદાકારક છે તેમાં વીટામીન એ ને બી પુરતા પ્રમાણમાં હોય છે કે બોડી માં એન્ટીઓક્સીડેન્ટ તરીકે કામ કરે છે

#EB
Week5
ફણસી એ શરીર માટે ખુબ ફાયદાકારક છે તેમાં વીટામીન એ ને બી પુરતા પ્રમાણમાં હોય છે કે બોડી માં એન્ટીઓક્સીડેન્ટ તરીકે કામ કરે છે

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૫ મીનીટ
૪ વ્યક્તિ માટે
  1. ૧૦૦ ગ્રામ ફણસી
  2. ૫૦ ગ્રામ પનીર
  3. ૧ડુંગળી લાંબી સમારેલી
  4. ૨ ચમચીબટર
  5. ૧/૪ ચમચીહિંગ
  6. (ગ્રેવી બનાવવા માટે)
  7. ૧ડુંગળી
  8. ૨ટામેટાં
  9. ૪-૫ કાજુ
  10. ૧લીલા મરચા ની કટકી
  11. ૧તજ નો ટુકડો
  12. ૨-૩ લવીંગ
  13. ૧/૨ ચમચીહળદર
  14. ૧-૧/૨ ચમચી લાલ મરચું પાઉડર
  15. ૪-૫ કળી લસણ
  16. ૧નાનો ટુકડો આદુ
  17. ૧ ચમચીધાણાજીરૂ પાઉડર
  18. ૧/૪ ચમચીગરમ મસાલો
  19. મીઠું સ્વાદાનુસાર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૫ મીનીટ
  1. 1

    સૌપ્રથમ તો ફણસી સમારી લો ગેસ ચાલુ કરી તેના પર કડાઈ મુકી તેમાં પાણી ને મીંઠુ નાખી ને ફણસી બાફી લો(મે માટી ની કડાઈ લીધી છે)

    ફણસી પનીર નું શાક (Fansi Paneer Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ગ્રેવી બનાવવા માટે ગેસ ચાલુ કરી તેના પર બીજી કડાઈ મુકી તેમાં આખું જીરું, હિંગ, તજ, લવીંગ ને લસણ ને આદું નાખી વઘાર કરો તેમાં કાજુ ડુંગળી લાંબી સમારેલી ને ટામેટાં સમારેલા નાખી ને હલાવી લો તેમા હળદર મીઠું અને લાલ મરચું પાઉડર ને ધાણા જીરું પાઉડર નાખી ને ૧૦ મીનીટ ચડવા દો

    ફણસી પનીર નું શાક (Fansi Paneer Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ફણસી પનીર નું શાક (Fansi Paneer Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તે ઠંડો થવા દો ત્યારબાદ મિક્સર જાર માં નાખી તેને ક્રશ કરી લો ગ્રેવી તૈયાર

  4. 4

    ત્યાર બાદ બીજી કડાઈ ને ગેસ પર ગરમ કરવા મૂકો તેમાં બટર નાખી ને હિંગ નાખી તેમાં લાંબી સમારેલી ડુંગળી નાખી દો ને તેને થોડીવાર ચડવા દો ત્યાર બાદ તેમાં જરુર મુજબ મીઠું હળદર ને લાલ મરચું પાઉડર ઉમેરી દો ને ગ્રેવી ઉમેરી દો ૨ મીનીટ ચડવા દો પછી તેમાં બાફેલી ફણસી અને પનીર ઉમેરી ૫ મીનીટ ચડવા દો ફણસી પનીર નું શાક તૈયાર સર્વ કરો

    ફણસી પનીર નું શાક (Fansi Paneer Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફણસી પનીર નું શાક (Fansi Paneer Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ફણસી પનીર નું શાક (Fansi Paneer Shak Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rinku Bhut
Rinku Bhut @cook_25770838
પર June 12, 2021 16:08

ટિપ્પણીઓ (8)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
June 16, 2021 02:52
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ખંભાતનું પાપડ ચવાણું (Khambhat Famous Papad Chavanu Recipe In Gujarati)
  2. પાવ ભાજી ની ચટણી (Pav Bhaji Chutney Recipe In Gujarati)
  3. કસ્ટર્ડ પાઉડર (Custard Powder Recipe In Gujarati)
  4. કોકોનટ કૂલર (Coconut Cooler Recipe in Gujarati)
  5. કાચી કેરી ની ચટણી (Raw Mango Chutney Recipe In Gujarati)
  1. રંગુલી વાલ નું શાક (Ranguli Vaal Shak Recipe In Gujarati)
  2. ફણસી માં ઢોકળી નું શાક (Fansi Dhokli Shak Recipe In Gujarati)
  3. વોટરમેલન લસ્સી(Watermelon Lassi Recipe In Gujarati)
  4. ખીચડી - ઓસામણ
https://cookpad.wasmer.app/in-gu/recipes/15134674
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close