#EBWeek8#RC1ચટપટી અને બહાર પેકીંગ માં મળે તેવી જ આલુ સેવ જેમાં મેં બટાકા અને બેસન નો ઉપયોગ કર્યો છે.
રીત💐સૌ પ્રથમ બટાકા ધોઈ ને બાફી લો,બટાકા ઠંડા થાય એટલે છોલી ને છીણી લેવા,ત્યાર બાદ તેમાં બેસન અને બધાજ મસાલા નાખી તેલ નાખી લોટ બાંધી લેવો.
લોટ ને સેવ પાડવાના મશીનમાં ભરી લેવો,હવે એક કડાઈ માં તેલ ગરમ કરી સેવ પાડી તળી લેવી.
તો રેડી છે ચટપટી આલુ સેવ.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ (3)