આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)

Dharmista Anand
Dharmista Anand @Dharmista
Ahmedabad

#EB
Week8
#RC1
ચટપટી અને બહાર પેકીંગ માં મળે તેવી જ આલુ સેવ જેમાં મેં બટાકા અને બેસન નો ઉપયોગ કર્યો છે.

આલુ સેવ (Aloo Sev Recipe In Gujarati)

#EB
Week8
#RC1
ચટપટી અને બહાર પેકીંગ માં મળે તેવી જ આલુ સેવ જેમાં મેં બટાકા અને બેસન નો ઉપયોગ કર્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1/2કલાક
4 સર્વિંગ્સ
  1. 500 ગ્રામબાફેલા બટાકા
  2. 300 ગ્રામબેસન
  3. 2 ટી સ્પૂનમરી પાઉડર
  4. 2 ટી સ્પૂનચાટ મસાલો
  5. 1 ટી સપુન મીઠું
  6. 1 ટી સ્પૂનલાલ મરચું
  7. 1/4 ટી સ્પૂનહળદર
  8. 1/2 ટી સ્પૂનઅજમો
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

1/2કલાક
  1. 1

    રીત💐સૌ પ્રથમ બટાકા ધોઈ ને બાફી લો,બટાકા ઠંડા થાય એટલે છોલી ને છીણી લેવા,ત્યાર બાદ તેમાં બેસન અને બધાજ મસાલા નાખી તેલ નાખી લોટ બાંધી લેવો.

  2. 2

    લોટ ને સેવ પાડવાના મશીનમાં ભરી લેવો,હવે એક કડાઈ માં તેલ ગરમ કરી સેવ પાડી તળી લેવી.

  3. 3

    તો રેડી છે ચટપટી આલુ સેવ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dharmista Anand
Dharmista Anand @Dharmista
પર
Ahmedabad

ટિપ્પણીઓ (3)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.

Similar Recipes