પીળા વટાણા નું સેવઉસળ (Sevusal Recipe in Gujarati)

Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
પીળા વટાણા નું સેવઉસળ (Sevusal Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
વટાણા ને 5 કલાક પલાળી રાખો.કૂકર મા જરૂરિયાત મુજબ પાણી મૂકી,સોડા અને મીઠુ ઉમેરી બાફી લો.
- 2
એક કડાઈ મા તેલ મૂકી જીરુ, ડુંગળી,ટામેટાં,લસણ મૂકી સાંતળો.
- 3
બધા મસાલા ઊમેરો.બાફેલા વટાણા ઊમેરો.પાણી ઊમેરો..સેવ ઊસળ નો મસાલો,મીઠુ, સમારી રાખેલા ધાણા ઊમેરો.ઊકળવા દો.
- 4
15 મિનિટ પછી લીંબુ નો રસ ઉમેરો..ગેસ ધીરો રાખવો.ઊસળ તૈયાર થઈ જાય પછી સેવ ઉસળ ની સેવ,ડુંગળી,બન સાથે સર્વ કરો. તૈયાર છે.સેવ ઉસળ.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15217971







ટિપ્પણીઓ (14)