આલુ સેવ (Alu Sev Recipe in Gujarati)

Chandni Dave @Davechandni
આજે અમે આલુ સેવ બનાવી છે આ રીત થી ટ્રાય કરજો જરૂર મસ્ત બનશે
આલુ સેવ (Alu Sev Recipe in Gujarati)
આજે અમે આલુ સેવ બનાવી છે આ રીત થી ટ્રાય કરજો જરૂર મસ્ત બનશે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને બાફી લેવા.ત્યાર બાદ છીણી લેવાં.મીઠું,મરચું,હળદર,હિંગ સંચર પાઉડર, ચાટ મસાલો બધું નાખી જરૂર મુજબ લોટ ઉમેરવો.લોટ બાંધી સ્મૂધ કરવો.ધ્યાન રહે પાણી ઉમેરવાનું નથી.
- 2
એક પેન માં તેલ ગરમ કરવા મૂકી. સેવ પાડવાના સંચા માં લોટ લઇ તેલ ગરમ થાય એટલે તેમાં સેવ પાડી તળી લ્યો.
- 3
તળાઈ એટલે કાઢી લ્યો.ઉપર થી ચાટ મસાલો સ્પ્રિંકલ કરી લ્યો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15218246










ટિપ્પણીઓ