પપૈયા નો આઈસ્ક્રીમ (Papaya Icecream Recipe in Gujarati)

Pankti Baxi Desai
Pankti Baxi Desai @pankti1973

#RC1 Week 1

પપૈયા નો આઈસ્ક્રીમ (Papaya Icecream Recipe in Gujarati)

#RC1 Week 1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

ટોટલ ૭ થી ૮ કલાક
૩ લોકો માટે
  1. ૧/૨ કપપપૈયનો પલ્પ
  2. ૧ કપદૂધ
  3. પેકેટ મિલ્ક પાઉડર ૧૦ rs નું
  4. ૧ ચમચીકોર્ન્ ફ્લોર
  5. ૬ ચમચીખાંડ
  6. ૩ ચમચીઘરનું ક્રીમ
  7. ટુકડાપપૈયા ના થોડા

રાંધવાની સૂચનાઓ

ટોટલ ૭ થી ૮ કલાક
  1. 1

    એક પેન માં દૂધ લઈને તેમાં ખાંડ,કોર્ન્ ફ્લોર,અને મિલ્ક પાઉડર નાખીને ગરમ કરવું

  2. 2

    થોડું જાડું થઈ જાય એટલે ગેસ ઉપર થી ઉતારિને ઠંડુ કરવું.

  3. 3

    હવે પલ્પ માં ક્રીમ ઉમેરીને હલાવવુ.

  4. 4

    અને બંને ને મિક્સ કરવું.(દૂધ અને પલ્પ્) પછી એક ડબ્બા માં સેટ કરવા માટે મૂકવું ફ્રીઝ માં

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Pankti Baxi Desai
Pankti Baxi Desai @pankti1973
પર

Similar Recipes