કોથમીરની ચટણી (Kothmir Chutney Recipe In Gujarati)

Jigna Vaghela @Jigna_RV12
#RC4
કોઈપણ ફરસાણ ચટણી વગર અધુરું છે. શિયાળામા લીલું લસણ કે પછી ઉનાળામાં ફુદીનાના પાન, કેરી વગેરે વેરીએશન કરી શકાય. તમે પણ ચોકક્સ ટ્રાય કરજો ઝડપથી બનતી કોથમીરની ચટણી.
કોથમીરની ચટણી (Kothmir Chutney Recipe In Gujarati)
#RC4
કોઈપણ ફરસાણ ચટણી વગર અધુરું છે. શિયાળામા લીલું લસણ કે પછી ઉનાળામાં ફુદીનાના પાન, કેરી વગેરે વેરીએશન કરી શકાય. તમે પણ ચોકક્સ ટ્રાય કરજો ઝડપથી બનતી કોથમીરની ચટણી.
રાંધવાની સૂચનાઓ
- 1
- 2
ચટણી બનાવવા માટે સૌ પ્રથમ શિંગદાણાને એક મિકસચર જારમાં લઈ પીસી લેવા. પીસેલા શિંગદાણા ને એક બાઉલમાં કાઢી લેવા.
- 3
હવે એ જ જારમાં કોથમીર, લીલા મરચાં, આદુ, લીંબુનો રસ, મીઠું, ખાંડ, જીરું એડ કરી અધકચરું પીસી લેવું.
- 4
ત્યારબાદ તેમાં અગાઉ પીસેલા શિંગદાણા એડ કરવા. અને જરૂર મુજબ પાણી એડ કરી એકદમ ફાઈન પીસી લેવું. તો તૈયાર છે કોથમીરની ચટણી. આ ચટણી ખુબ સરસ લાગે છે.
Similar Recipes
More Recipes
- હૈદરાબાદી ગ્રીન બીરિયાની (Hyderabadi Green Biriyani Recipe In Gujarati)
- પોંક વડા (Green Sorghum Fritters Recipe in Gujarati)
- લીલા વટાણા ની કચોરી (Green Peas Kachori Recipe In Gujarati)
- કેપ્સીકમ કાકડી મીઠો લીમડો ની ચટણી (Capsicum Cucumber Curry Leaves Chutney Recipe In Gujarati)
- દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15312018

ટિપ્પણીઓ (5)