કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
થેચા (Thecha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
થેચા (Thecha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

થેચા (Thecha Recipe In Gujarati)

Shital Desai
Shital Desai @shital_2714
Valsad

#RC4
Green
(લીલા મરચા લસણની ચટણી)
આ રેસિપી મેં મહારાષ્ટ્ર ના રસ્તા ઉપર એક સામાન્ય ઢાબા મા ખાધી હતી અને ત્યારથી જ એ મારી સૌથી પ્રિય છે જ્યારે મને એકદમ તીખું ખાવાનું મન થાય છે ત્યારે હું બનાવી દઉં છું અને જુવારના રોટલા અથવા તો રોટલી સાથે ખાવ છુ એકદમ સીધી અને સાદી એવી દેખાતી રેસીપી છે પણ ખુબ જ સરસ ટેસ્ટ આવે છે જે સિલ્વટા પર આવે તેની ઉપર વાટીને બનાવવામાં આવે છે..

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15 મિનિટ
2 સર્વિંગ્સ
  1. 50 ગ્રામ લીલા મરચા
  2. 20-25લસણની કળી
  3. 1/2લીલા ધાણા
  4. 3/4 ચમચીતેલ
  5. સ્વાદ મુજબ મીઠું
  6. 1/2 કપશીંગ દાણા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ તો લીલા મરચાં લસણ અને ધાણા અને સીગદાણા‌ ખલમા અથવા મિકસી ની મદદથી ક્રશ કરી લો

    થેચા (Thecha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    થેચા (Thecha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક તેની અંદર તેલ લઈને પહેલા આવી જાય એટલે તેની અંદર ક્રશ કરેલા લીલા મરચા લસણ અને ધાણા નાખી લેવાના છે અને બેથી ત્રણ મિનિટ થોડું સાંતળીલેવાનું છે વધારે સાંતળવાનુ નથી.

    થેચા (Thecha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    થેચા (Thecha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    થેચા (Thecha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ગરમ સર્વ કરવાનું છે

    થેચા (Thecha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shital Desai
Shital Desai @shital_2714
પર July 29, 2021 13:01
Valsad

ટિપ્પણીઓ (2)

Shital Desai
Shital Desai @shital_2714
August 04, 2021 08:18
Thank u
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પાન ફાલુદા (Paan Falooda Recipe In Gujarati)
  2. હરિયાળી પાવ ભાજી (Hariyali Pav Bhaji Recipe In Gujarati)
  3. પનીર ચીલા (Paneer Chilla recipe In Gujarati)
  4. સેન્ડવીચ ચટણી ક્યુબસ (Sandwich Chutney Cubes Recipe In Gujarati)
  5. અળવી નાં પાતરા (Arabi Patra recipe in Gujarati)
  1. મગ મસાલા નમકીન (Moong Masala Namkeen Recipe In Gujarati)
  2. કાઠિયાવાડી પાલક રીંગણ નુ શાક (Kathiyawadi Palak Ringan Shak Recipe In Gujarati)
  3. ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
  4. ઘંઉના લોટના માલપુઆ (Wheat Flour Malpua Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15326411
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close