કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati)

Shital Desai
Shital Desai @shital_2714
Valsad

#EB
Week 12
એમ તો ચીલા ઘણી બધી જાતના બનતા હોય છે તેમાં પણ ખાસ ચણાની દાળના ચણાના લોટના અથવા મગની દાળના ચોખાના લોટ ના ઘણી જાતના બને છે પણ મેં આજે મિક્સ દાળ માંથી બનાવ્યા છે જે હેલ્થ ની દ્રષ્ટિએ ખૂબ જ પૌષ્ટિક છે જેમાં દરેકે દરેક દાળ નો સમાવેશ થાય છે જેમાંથી protein ભરપૂર માત્રામાં મળે છે . તેમજ ઓછા તેલ માંથી બને છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

40min
4 સર્વિંગ્સ
  1. 2 કપમિક્સ દાળ
  2. 1/2 કપકેપ્સીકમ ઝીણું સમારેલું
  3. 1/2કપલીલી ડુંગળી ઝીણી સમારેલી
  4. 1/2 કપમકાઈના દાણા બાફેલા
  5. 250 ગ્રામપનીર છીણેલુ
  6. 2 ચમચીઆદુની પેસ્ટ
  7. 2 ચમચીલીલા મરચાની પેસ્ટ
  8. 2 ચમચીચાટ મસાલો
  9. લીલા ધાણા ઝીણા સમારેલા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

40min
  1. 1

    સૌપ્રથમબધી દાળને ચારથી પાંચ કલાક માટે પાણીમાં બોળી રાખો.ઔ પાંચ કલાક પલાળયા પછી દાળ સરસ થઈ સોફ્ટ થશે પછી એને માફકસરનું પાણી નાખીને સ્મુધ પેસ્ટ માં દળી લેવાની છે

    પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ખીરું તૈયાર થઈ ગયા પછી તેની અંદર આદુની પેસ્ટ અને લીલા મરચાની પેસ્ટ અને સ્વાદ મુજબ મીઠું નાખીને બરાબર મિક્ષ કરી લો ત્યાં સુધીમાં તવો‌કે પેન માં બનાવવાના હોય તે ગરમ કરવા રાખી દેવાનું

    પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે થોડું ઓઇલ નાખીને તમને જે સાઈઝ ના ચીલાજોઈતા હોય તે પ્રમાણે ચીલા પાથરવાના છે પછી એક સાઇડ ઉપર થઈ જાય એટલે ટન કરી લેવાનું છે અને ફરી પાછું એ પણ થઈ જાય એટલે પાછું ફેરવીને રાખી દેવાનું છે હવે એની ઉપર એક પછી એક મકાઈના દાણા કેપ્સીકમ લીલા કાંદા ધાણા એ બધું રાખી દેવાનું અને થોડીવાર થવા દઈને પછી ચીલા ફોલ્ડકરી દેવાના છે તમે વેજીટેબલ સ્ટીર ફ્રાય કરી શકો પણ મને થોડા કન્ચી વેજિટેબલ્સ જોઈએ છે એટલે હું આ રીતે કરું છું.

    પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બ્રેકફાસ્ટમાં અથવા તો ડિનરમાં પણ બનાવી શકાય છે ગરમ ગરમ સોસ સાથે સર્વ કરો

    પનીર ચીલા (Paneer Chila Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Shital Desai
Shital Desai @shital_2714
પર July 31, 2021 08:49
Valsad

ટિપ્પણીઓ (4)

Swaminathan
Swaminathan @Swami_180828
July 31, 2021 12:11
Yummy dear 👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ફાર્મહાઉસ પીઝા (Farmhouse pizza recipe in Gujarati)
  2. સિઝલિંગ ડ્રેગન પોટેટો
  3. માવા બદામ કુલ્ફી (Mawa badam kulfi recipe in Gujarati)
  4. મેંગો મોદક (Mango Modak Recipe In Gujarati)
  5. મુંગદાલ પનીર ચીલા (Mungdal Paneer Chila recipe in Gujarati)
  1. મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
  2. આચારી મરચા (Achari Marcha Recipe In Gujarati)
  3. માલપુઆ (Malpua Recipe In Gujarati)
  4. પનીર ટાકોઝ (Paneer Tacos Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15330837
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close