ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)

Hetal Shah @Cook_14041971h
#FD
મિત્ર એટલે જે વ્યક્તિ તમને સારી રીતે સમજી શકે દિલ થી પણ તમારી સાથે હોય...
ગુલાબ જાંબુ (Gulab Jamun Recipe In Gujarati)
#FD
મિત્ર એટલે જે વ્યક્તિ તમને સારી રીતે સમજી શકે દિલ થી પણ તમારી સાથે હોય...
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં ખાંડ અને પાણી ઉમેરી ચાસણી તૈયાર કરો લગભગ 25 મીન માં ચાસણી તૈયાર થશે.
- 2
ગુલાબ જાંબુ ના પેકેટ ને એક કથરોટ માં કાઢી તેને ચાળી લો અને તેમા થોડું દૂધ ઉમેરી લોટ બાંધી દો અને મસળી લો અને તેમા થી વાળા હાથથી તેના એક સરખા 40 જેટલા નાના ગોળા વાળી લો તિરાડ ના પડે એવી રીતે ગોળા વાળવા.
- 3
એક કડાઈ માં તેલ ગરમ કરી થોડા મૂકી તેને ગુલાબી રંગ ના તળી લો.
- 4
હવે તેને ચાસણી માં ઉમેરી દો અને તેને 7-8 કલાક રહેવા દો અને પછી તેને સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15337488






ટિપ્પણીઓ (3)