સુખડી (Sukhdi Recipe In Gujarati)

Kalpana Parmar
Kalpana Parmar @Kala_070670

#FD મારી બેસ્ટ ફ્રેન્ડ પદ્મા ને સુખડી બહુ ભાવે એટલે મૈ આજે સુખડી બનાવી.

સુખડી (Sukhdi Recipe In Gujarati)

#FD મારી બેસ્ટ ફ્રેન્ડ પદ્મા ને સુખડી બહુ ભાવે એટલે મૈ આજે સુખડી બનાવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45મિનિટ
6 વ્યક્તિ
  1. 2 વાટકીઘઊ નો લોટ
  2. 1 વાટકીઘી
  3. 1 વાટકીગોળ
  4. થોડું કાજુ બાદામ (optional)

રાંધવાની સૂચનાઓ

45મિનિટ
  1. 1

    ઍક કઢાઈ માં 1 વાટકી ઘી ગરમ થવા મુકો, તેમ બન્ને વાટકી ઘઊ નો લોટ ઉમેરી બરાબર મિક્સ કરવુ.

  2. 2

    સતત હલાવતા રહેવું, લોટ શેકાવા ની સુગંધ આવે અને લાલાશ પડતો દેખાય ત્યાં સુધી શેકવું. ઘી છુટું પડે ત્યારે તેમાં ડ્રાયફૃટ નો પાઉડર કરી મિક્સ કરવું.

  3. 3

    સતત હલવાતા રહેવું, ડ્રાય ફ્રુટ મિક્સ થાય ઘી છુટું પડે એટલે ગેસ પરથી ઉતારી તરતજ ગોળ ઉમેરી બરાબર મિક્સ કરી ઘી લગાડેલી થાળી માં પાથરી દેવું, અને વાટકી થી બરાબર સરખું કરી દેવું.ત્યારબાદ 5 મિનિટ માં જ કાપા પાડી દેવા અને ઉપર કાજુ બાદામ થી ગાર્નીશ કરવું.

  4. 4

    થઇ ગઈ સુખડી તૈયાર. થાનગુ થાય એટલે યોગ્ય વાસણ માં ભરી લેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kalpana Parmar
Kalpana Parmar @Kala_070670
પર

Similar Recipes