મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)

Kala Ramoliya @kala_16
#MRC ચોમાસામાં ખાવાની મજા આવે એવો ટેસ્ટી અને ચટપટો મકાઈનો ચેવડો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે
મકાઈ નો ચેવડો (Makai Chevdo Recipe In Gujarati)
#MRC ચોમાસામાં ખાવાની મજા આવે એવો ટેસ્ટી અને ચટપટો મકાઈનો ચેવડો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કુકરમાં મકાઈના દાણા, મીઠું અને ચપટી હળદર નાખી બાફી લો.
- 2
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં હિંગ નાખી ડુંગળી નાખી સાંતળી લેવી.
- 3
પછી તેમાં હળદર, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, ધાણા જીરું, લીંબુનો રસ નાખી સારી રીતે મિક્સ કરો.
- 4
હવે તેમાં મકાઈના દાણા નાખી દહીં અને સેઝવાન ચટણી નાખી 4-5 મિનિટ સુધી થવા દો.
- 5
હવે તેમાં ધાણા ભાજી અને સેવ નાખી મિક્સ કરી ગરમા ગરમ સર્વ કરો...
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15345486

ટિપ્પણીઓ (5)