કારેલા ની સબ્જી (Karela Sabji Recipe In Gujarati)

Bhavnaben Adhiya
Bhavnaben Adhiya @cook_20681203
Junagadh ,Gujrat, Bharat

#MRC
#monsoonreceip
આવ રે ! વરસાદ, ઘેબરીયો પરસાદ
ઉની ઉની રોટલી ને, કારેલા નું શાક 🙂
વરસાદ ની સિઝન માં કારેલા નું શાક
ખાવા થી બિમારી આવતી નથી.

કારેલા ની સબ્જી (Karela Sabji Recipe In Gujarati)

#MRC
#monsoonreceip
આવ રે ! વરસાદ, ઘેબરીયો પરસાદ
ઉની ઉની રોટલી ને, કારેલા નું શાક 🙂
વરસાદ ની સિઝન માં કારેલા નું શાક
ખાવા થી બિમારી આવતી નથી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 લોકો માટે
  1. 250 ગ્રામકારેલા
  2. 8 નંગઓનિયન
  3. 1 બાઉલ ચણા નો લોટ
  4. 1 ટી સ્પૂનહીંગ
  5. 1 ટી સ્પૂનહળદર
  6. 1 ટી સ્પૂનજીરું
  7. 2 સ્પૂનલાલ મરચું પાઉડર
  8. 2 સ્પૂનધાણા જીરું પાઉડર
  9. 1 સ્પૂનમીઠું
  10. 1 સ્પૂનગરમ મસાલો
  11. 2 ટેબલ સ્પૂનતેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કારેલા ને ધોઈ ને છોલી વચ્ચે થી બિયાં કાઢી મીઠું નાંખી 10 મિનિટ રહેવા દો. પછી કારેલા ને કૂકર માં 1 વ્હીસલ કરી લો અને ઠંડા થવા દો. ડુંગળી ને છોલી લો, ચણા નો લોટ શેકી લો.

  2. 2

    હવે ચણા ના લોટ માં હળદર, હીંગ,મરચું પાઉડર, ધાણા જીરું, મીઠું, ગરમ મસાલો અને 1 ટેબલ સ્પૂન તેલ નાખી મસાલો બનાવી લો. આ મસાલો કારેલા અને ડુંગળી માં ભરી લો. કૂકર માં 1 સીટી કરી ડુંગળી ને ચઢાવી લો.

  3. 3

    હવે કડાઇ માં તેલ મૂકો ગરમ થાય એટલે જીરું મૂકો જીરું તતડે એટલે હીંગ નાખી ભરેલા કારેલા અને ડુંગળી સાંતળો, પછી બાઉલ માં કાઢી ધાણા ભાજી છાંટી પીરસો.

  4. 4

    આ સ્વાદિષ્ટ અને ટેસ્ટી કારેલા ની સબ્જી પીરસો અને જમો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavnaben Adhiya
Bhavnaben Adhiya @cook_20681203
પર
Junagadh ,Gujrat, Bharat
I like cook new recipe every day.
વધુ વાંચો

Similar Recipes