કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કેપ્સિકમ મરચા નું શાક (Capsicum Chili Shak Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કેપ્સિકમ મરચા નું શાક (Capsicum Chili Shak Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કેપ્સિકમ મરચા નું શાક (Capsicum Chili Shak Recipe In Gujarati)

Dhara Jasani
Dhara Jasani @DharaJasani

કેપ્સિકમ મરચા નું શાક (Capsicum Chili Shak Recipe In Gujarati)

Dhara Jasani
Dhara Jasani @DharaJasani
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનીટ
4 લોકો લોકો
  • 2કેપ્સિકમ
  • 2ડુંગળી (નાની હોય તો- 1)
  • 2- 3 કળી લસણ
  • 2ટામેટાં
  • 2 ચમચીદહીં
  • 2 ચમચીકાશ્મીરી મરચાં પાઉડર
  • 1/2 ચમચીહળદર પાઉડર
  • 1 ચમચીધાણાજીરૂ
  • સ્વાદ અનુસારમીઠું
  • 1/2 ચમચીગરમ મસાલો
  • ચપટીહિંગ
  • 2પરી તેલ
  • 1 ચમચીજીરૂ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ કેપ્સિકમ નાં, નાના ટૂકડાં કરી લેવા. ડુંગળી અને ટામેટાને એકદમ ઝીણા સમારવા. અથવા છીણી લેવું. લસણને વાટી લેવું.

  2. 2

    હવે ગેસ ચાલું કરી એક કડઈમાં 2 પરી તેલ નાખો. તેલ થાય એટલે જીરું, હિંગ નાખો, એ તતડે પછી લસણ, ડુંગળી, અને ટામેટાંને નાખી દો.

  3. 3

    સ્વાદ અનુસાર મીઠું, હળદર પાઉડર, મરચાં પાઉડર, ધાણાજીરૂ, ગરમ મસાલો નાખી 5 મિનિટ હલાવો.

  4. 4

    ત્યાર બાદ કેપ્સીકમ નાખી 5 મિનિટ હલાવો. અને દહીં નાખી દો.

  5. 5

    તો તૈયાર છે આપનું કેપ્સિકમ મરચાં નું સ્વાદીષ્ટ શાક. તેને જમી શકાઈ છે.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dhara Jasani
Dhara Jasani @DharaJasani
પર August 08, 2021 18:29

ટિપ્પણીઓ (2)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
September 26, 2021 11:50
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. નાચોઝ (Nachos recipe in Gujarati)
  2. બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
  3. છોલે પુલાવ (Chhole Pulao Recipe In Gujarati)
  4. મકાઈ ની ભેળ (Corn Bhel Recipe In Gujarati)
  5. સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati)
  1. મમરાની ઇન્સ્ટન્ટ ચાઇનીઝ ભેળ ( Murmura instant Chinese Bhel Recip
  2. ગ્રીન ટી (Green Tea Recipe In Gujarati)
  3. કાજુ અંજીર મીલ્ક શેક (Kaju Anjeer Milk Shake Recipe In Gujarati)
  4. ઘઉં ના લોટ નો શીરો (Wheat Flour Sheera Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15346337
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close