કંકોડા ડુંગળી નું શાક (Kantola Dungli Shak Recipe In Gujarati)

AnsuyaBa Chauhan @cook_25770565
કંકોડા ડુંગળી નું શાક (Kantola Dungli Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કડાઇ તેલ મૂકી જીરું અને લસણ ની કળી નાખો પછી હળદર નાંખી કંકોડા અને ડુંગળી નાંખી મિક્સ કરી મીઠું નાંખી મિક્સ કરી લો.
- 2
કડાઇ પર થાળી ઢાંકી થોડુ પાણી રેડી સ્લો ગેસ પર થવાક દો વચ્ચે હલાવતા રહો.ચળી જાય એટલે મરચું, ધાણા જીરું, ગરમ મસાલો નાંખી મિક્સ કરી લો અને 5મિનિટ ઢાંકણ ઢાંક્યા વિના સ્લો ગેસ પર થવા દો.
- 3
થઇ જાય એટલે ગેસ બંધ કરી અને કાઢી લો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15357335










ટિપ્પણીઓ