બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)

Mer Anjali
Mer Anjali @meranjali

બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
  1. 4બટાકા
  2. 1 ચમચીમરચું
  3. 1 ચમચીહળદર
  4. 1 ચમચીખાંડ
  5. સ્વાદ અનુસારમીઠું
  6. 1/2 ચમચી ગરમ મસાલો
  7. 1 નંગલીંબુ
  8. કોથમીર
  9. તેલ તળવા માટે
  10. 1/2 કપચણાનો લોટ
  11. ચપટીસોડા
  12. પાણી લોટ ડોવા

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌ પ્રથમ બટાકા ધોઈ ને કુકર મા પાણી બાફવા મૂકી દો.

  2. 2

    બટાકા ઠરે એટલે ફોલી લો અને મરચું, હળદર,મીઠું, ખાંડ, ગરમ મસાલો, લીંબુ અને કોથમીર ઉમરી લો અને મિક્સ કરી લો.

  3. 3

    ત્યાર બાદ તેના ગોળા કરી લો.

  4. 4

    ચણાના લોટ મા પાણી નાખી તેમાં ચપટીક સોડા અને મીઠું નાખી મિક્સ કરી લો.

  5. 5

    ગેસ પર લોયું મૂકી ને તેમાં તેલ ઉમેરો અને તેલ ને ગરમ થવાદો.

  6. 6

    ત્યાર બાદ મિશ્રણ મા બટાકા ના ગોળા ઉમેરી દો.

  7. 7

    ગરમ થયેલા તેલ મા મિશ્રણ વાળા ગોળા ઉમેરી દો.

  8. 8

    થોડી વાર તેલ મા રહેવા દો.

  9. 9

    લો આપણા ગરમ ગરમ બટાકા વડા તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mer Anjali
Mer Anjali @meranjali
પર

Similar Recipes