કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રીંગણ નો ઓળો
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રીંગણ નો ઓળો રેસીપી મુખ્ય ફોટો

રીંગણ નો ઓળો

Daksha Dave Kachchhi
Daksha Dave Kachchhi @cook_23107303
વડોદરા

રીંગણ નો ઓળો

Daksha Dave Kachchhi
Daksha Dave Kachchhi @cook_23107303
વડોદરા
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
4 વ્યકિત માટે
  • 1 કિલોરીંગણ
  • 3ડુંગળી
  • 2ટામેટાં
  • 2 નંગશુકા મરચા
  • 7કે 8 કળી લસણ
  • કટકો આદુ
  • 2લીલા મરચા
  • 2 ચમચીસિંગદાણા નો ભૂકો
  • 2 ચમચીકાશ્મીરી લાલ મરચું
  • 1/૨ ચમચી હળદર
  • 1 ચમચીગરમ મસાલો
  • 1 ચમચીધાણાજીરાનો પાઉડર
  • મીઠું સ્વાદ અનુસાર
  • રાઈ વઘાર માટે
  • 3ચમચા સિંગતેલ
  • કોથમીર સજાવટ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ રીંગણ ને તેલ લગાવી દેવુ, રીંગણ ની દરેક સાઇડ માં ઉભા કપા કરી લેવા, રીંગણ ના ઉભા કપા માં લસણ ની કળી દબાવી ને મુકવી, ત્યાર પછી રીંગણ ગેસ પર શેકી લેવા. રીંગણ ઠંડા થાય એટલે છાલ કાઢી લેવી.

    રીંગણ નો ઓળો રેસીપી સ્ટેપ1ફોટો
    રીંગણ નો ઓળો રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ડુંગળી ટામેટા ને ઝીણા સમારી લેવા. કઢાઈ માં તેલ ગરમ કરી તેમાં રાઈ જીરુ નાખવું, આખા સૂકા લાલ મરચા 2 નંગ,ઝીણા સમારેલા આદુ મરચા લસણ, ડુંગળી નાખી સાંતળવું,ગુલાબી થાય પછી ટામેટાં નાંખવા મીઠું નાખવું, હળદર, કાશ્મીરી મરચુ, ધાણા જીરુ પાઉડર, ગરમ મસાલો, શીંગદાણા નો ભૂકો આ બધું નાખી થોડું ચડવા દેવું ત્યારબાદ શેકેલા રીંગણ નાખી બધું હલાવી દેવુ. થોડીવાર ચઢવા દો. ઉપર થી લીલા ધાણા નાખવા સજાવટ માટે.

    રીંગણ નો ઓળો રેસીપી સ્ટેપ2ફોટો
    રીંગણ નો ઓળો રેસીપી સ્ટેપ2ફોટો
    રીંગણ નો ઓળો રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    રીંગણ નો ઓળો રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Daksha Dave Kachchhi
Daksha Dave Kachchhi @cook_23107303
પર August 08, 2021 12:50
વડોદરા

ટિપ્પણીઓ (2)

daksha a Vaghela
daksha a Vaghela @cook_30956271
August 08, 2021 13:00
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રીંગણ ઓળો

Similar Recipes

More Recipes

  1. પપૈયાની ટુટી ફ્રૂટી
  2. કંટોળ નું શાક
  3. રતાળુ ચિપ્સ
  4. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  5. ગ્રેવીવાળું ગલકા નું શાક
  1. નાચોઝ (Nachos recipe in Gujarati)
  2. બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
  3. છોલે પુલાવ (Chhole Pulao Recipe In Gujarati)
  4. મકાઈ ની ભેળ (Corn Bhel Recipe In Gujarati)
  5. સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati)
  1. બારબેકયુ (Barbeque Recipe In Gujarati)
  2. લીલી મકાઈ નો ચેવડો (Lili Makai Chevdo Recipe In Gujarati)
  3. દાળવડા (Dalwada Recipe in Gujarati)
  4. કંટોલા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15364909
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close