કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)

Hetal amit Sheth
Hetal amit Sheth @jaincook_hetal1
Mumbai

#EB
#week14
આ શાક મૂળ પંજાબ નું છે જેમાં થોડો તીખો અને સ્મોકી સ્વાદ હોઈ છે. આ શાક ને મેં જૈન બનાવ્યું છે તમે પાન ડુંગળી લસણ ના વાપરતા હોઈ તો મરી રીતે બનાવજો બધાને ખુબ ભાવશે.

#EB
#week14
આ શાક મૂળ પંજાબ નું છે જેમાં થોડો તીખો અને સ્મોકી સ્વાદ હોઈ છે. આ શાક ને મેં જૈન બનાવ્યું છે તમે પાન ડુંગળી લસણ ના વાપરતા હોઈ તો મરી રીતે બનાવજો બધાને ખુબ ભાવશે.

વધુ વાંચો

પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)

Hetal amit Sheth
Hetal amit Sheth @jaincook_hetal1
Mumbai

#EB
#week14
આ શાક મૂળ પંજાબ નું છે જેમાં થોડો તીખો અને સ્મોકી સ્વાદ હોઈ છે. આ શાક ને મેં જૈન બનાવ્યું છે તમે પાન ડુંગળી લસણ ના વાપરતા હોઈ તો મરી રીતે બનાવજો બધાને ખુબ ભાવશે.

#EB
#week14
આ શાક મૂળ પંજાબ નું છે જેમાં થોડો તીખો અને સ્મોકી સ્વાદ હોઈ છે. આ શાક ને મેં જૈન બનાવ્યું છે તમે પાન ડુંગળી લસણ ના વાપરતા હોઈ તો મરી રીતે બનાવજો બધાને ખુબ ભાવશે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30મિનિટ
2 સર્વિંગ્સ
  1. 4નાના ટામેટાં ના ટુકડા
  2. 1 ટુકડોપીળું કોળું
  3. 8-10કાજુ
  4. 1 ચમચીમગજતરી ના બી (જરૂરી નથી)
  5. 1મોટી ઈલાયચી (કાળી ઈલાયચી)
  6. 2લીલા મરચા
  7. 1સૂકું લાલ મરચું
  8. 7-8મરી
  9. 1 ટુકડાતજ
  10. 1 ચમચીજીરું
  11. 1 ચમચીકસૂરી મેથી
  12. 1ચમચો મલાઈ
  13. 1 ચમચીકાશ્મીરી લાલ મરચું
  14. 1/2 ચમચીહળદર
  15. 1 ચમચીધાણા જીરું પાઉડર
  16. મીઠુ સ્વાદ અનુસાર
  17. 2ચમચા તેલ
  18. 1 ચમચીઘી /બટર
  19. 100 ગ્રામપનીર
  20. 1/2કેપ્સિકમ ના ટુકડા
  21. ધૂમાડ માટે
  22. 1 ચપટીહિંગ
  23. 1 ચમચીઘી
  24. 1નાનો કોલસો
  25. પીરસવા માટે
  26. બટર
  27. કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    કડાઈ મા 1ચમચી તેલ ગરમ મુકો. તેલ ગરમ થઇ જાય એટલે તેમાં જિરુ અને બાકી ના ખડા માસાલા નાખો. કાજુ,મગજતરી ના બી, લીલામરચા, લાલ મરચું અને ટામેટા(4-5ટુકડા સાઇડ મા રાખવા), મીઠુ નાખો. જરાં વાર હલાવી થોડુંક પાણી નાખી ઢાંકી ચડવા રાખો. એકદમ મુલાયમ થાય એટલે ગેસ બંધ કરો.

  2. 2

    બીજી બાજુ કેપ્સિકમ અને પનીર ના ટુકડા કરો. કોળા ને છીણી ને રાખો.

  3. 3

    ટામેટા ઠંડા થાય એટલે કાળી ઈલાયચી ને તજ ને બાર કાઢી બધું મિક્સર મા એકદમ સ્મૂધ પીસી લો.

  4. 4

    બીજા કડાઈ મા 1ચમચી તેલ અને ઘી ગરમ મુકો. તેમાં બાર કાઢેલ કાળી ઈલાયચી અને તજ નાખો, સાથે કોળા નું છીણ નાખી તેને બરાબર ચડાવો. (પાણી નાખવાનું નથી) પછી કેપ્સિકમ ના ટુકડા અને 4-5 ટામેટાં ના ટુકડા નાખો.
    જરાક સતરાઈ જાય એટલે તેમાં બનાવેલું ગ્રેવી નાખો. (બીજી બાજુ કોલસો ગરમ કરવા મુકો.)

  5. 5

    ગ્રેવી મા હળદર, ધાણા જિરુ, મીઠુ, મરચા પાઉડર અને જરાં પાણી નાખી 2મિનિટ હલાવી સેકવું. ત્યાર બાદ કસૂરી મેથી, મલાઈ નાખો. લાસ્ટ મા પનીર નખી હલાવી ગેસ બંધ કરો.

  6. 6

    હવે શાક ઉપર એક વાટકી મુકી તેમાં ગરમ કરેલો કોલસો મુકો, તેના ઉપર હિંગ નાખી ઘી ની ધાર કરો. ધુમાડો વાઈ ને તરત ઢાંકી દેવું(આ પગલું એકદમ ઝડપ થી કરવું). 3મિનિટ સુધી રાખો, પછી ગરમ ગરમ પિસરસો. ઉપર થી બટર અને કોથમીર પાન નાખી શકાય.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal amit Sheth
Hetal amit Sheth @jaincook_hetal1
પર August 08, 2021 19:42
Mumbai
ઇનોવેટીવ જૈન અને ડાઇટ રેસિપી મારી ખાસિયત છે. ફૂડ ફોટોગ્રાફ નો શોખ છે.
વધુ વાંચો

ટિપ્પણીઓ (7)

Ketki Dave
Ketki Dave @ketki_10
September 07, 2021 17:44
MAST....MAST
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. નાચોઝ (Nachos recipe in Gujarati)
  2. બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
  3. છોલે પુલાવ (Chhole Pulao Recipe In Gujarati)
  4. મકાઈ ની ભેળ (Corn Bhel Recipe In Gujarati)
  5. સ્પ્રિંગ રોલ (Spring Roll Recipe In Gujarati)
  1. રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)
  2. બદામ શેક (Badam Shake Recipe In Gujarati)
  3. તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
  4. વધારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15366398
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close