રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોખાને ધોઈને ૧૦ મિનિટ પલાળી રાખો.
- 2
ભાતને રાંધવા માટે પાણી નાખી ગેસ પર ચઢાવી દો. તેમાં વટાણા, ગાજર, બટાકા પણ જીણા સમારી ઉમેરી દો. 80% સુધી બાફો.
- 3
હવે તવાને ગરમ કરી તેમાં તેલ ઉમેરી તે ગરમ થાય એટલે તેમાં ડુંગળી સાંતળી સેઝવાન ચટણી નાખી ૨ મિનિટ પકાવી લો.
- 4
હવે તેમાં ગરમ મસાલો,મીઠું, નાખી રાંધેલા ભાત ઉમેરી હળવા હાથે મિક્સ કરી લો.
- 5
કોથમીર ભભરાવી ગરમાગરમ સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#WEEK13#Weekendreceipe#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EBweek13તવા પુલાવ એ તવા પર બનતો પુલાવ છે. ચોખા, શાકભાજી અને મસાલાનું મિશ્રણ મળીને એક પરફેક્ટ રેસિપી બનાવે છે. Jyoti Joshi -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15365374
ટિપ્પણીઓ (9)