જૈન ભેળ (Jain Bhel Recipe In Gujarati)
Apeksha Shah(Jain Recipes) @APKs2021
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા તો મમરા વઘારી લેવા પછી તેમા પૂરી સેવ મીક્ષ કરવા.
- 2
હવે નીચે મુજબ બધુ રેડી કરો.
- 3
બસ હવે એક મીક્ષીંગ બાઊલ મા મમરા વાળુ મિશ્રણ લો. પછી ઊપર કાચા કેળા ના પીસ ટામેટા ચટણીઓ નાખી મીક્ષ કરો. હવે ઊપર થી સેવ કોથમીર ભભરાવો. છેલ્લે દાડમ ના દાણા નાખો. અને ઊપર ચાટ મસાલો ભભરાવી તરત જ સર્વ કરો.તો તૈયાર છે જૈન ભેળ.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15399214










ટિપ્પણીઓ (2)