રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સાબુદાણા ને બરાબર સાફ કરી ને ૬ કલાક પલાળી રાખો.પછી તેને કાણા વાળા વાસણમાં લઈ વધારાનું પાણી કાઢી લેવું.
- 2
કૂકરમાં બટાકા લઈ ને બાફી લેવા.પછી તેની છાલ કાઢી તેને સાબુદાણા સાથે મિક્સ કરી લેવાં.પછી તેમાં બધાં મસાલા ઉમેરવા.તેમા શીંગદાણા ક્રશ કરેલા અને મરચાં અધકચરાં વાટેલા,અદરખ પેસ્ટ, ગરમ મસાલો,મરી પાઉડર ઉમેરો.
- 3
તેમાં કોર્ન,તલ, છીણેલું ચીઝ, ખાંડ, લીંબુનો રસ,કોથમીર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લેવું.
- 4
હવે તે મિશ્રણ ના મિડિયમ સાઇઝ બોલ બનાવી લેવા..એક પેનમાં તેલ લઈ ને મિડિયમ ગેસ પર પકોડા ને તળી લેવા.ચીઝ કોર્ન સાબુદાણા વડા તૈયાર છે..
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15413316









ટિપ્પણીઓ (10)