રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મીનીટ
3 સર્વિંગ્સ
  1. 250 ગ્રામફરાળો ચેવડો
  2. ૧ નંગબાફી મીઠું મરચુ નાખી સમારેલા બટાકા
  3. ૨૧ ચમચી દાડમના દાણા
  4. 2 ચમચીલીલીચટણી
  5. 1 ચમચીદાડમના દાણા
  6. 1 ચમચીરાજકોટ ની ચટણી

રાંધવાની સૂચનાઓ

20મીનીટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં બાફીને મસાલો ચડાવેલા બટાકા લઈ તેમાં બધી ચટણી નાખી સરસ હલાવી લો.

  2. 2

    હવે તેમાં ફરાળી ચેવડો અને દાડમના દાણા નાખી સરસ હલાવી દો. તો તૈયાર છે ફરાળી ભેળ. તેનેવેફર સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bindi Vora Majmudar
પર

ટિપ્પણીઓ

Similar Recipes