બાજરીના વડા (Bajri Vada Recipe In Gujarati)

Chandni Dave @Davechandni
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વ પ્રથમ બાજરા નો લોટ, ચણા નો લોટ, ઘઉંનો લોટ નો,મેથી ની ભાજી, ધાણા જીરુ પાઉડર, લાલ મરચું, મીઠું,તલ,અને આદુ મરચાની પેસ્ટ, દહીં તેનાથી લોટ બાંધવો નબધું મિક્સ કરવું.
- 2
પછી તેના ગોડા વાડી ટીકી જેવો સેપ આપવો. આવી રીતે બધા જ લોટ ની ટીકી વાડી લેવી.
- 3
ગરમ તેલ માં મીડીયમ તાપ ઉપર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવી.પછી તેને ગ્રીન ચટણી અને દહીં સાથે સર્વ કરો.તો રેડી છે બાજરી ના વડા.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15423149










ટિપ્પણીઓ