લાપસી (Lapsi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લાપસીને સાફ કરીને રાખવી. આશરે ૨ ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂકો.પછી એક કડાઈમાં અથવા કુકરમાં ઘી મૂકો.ઘી ગરમ થઈ જાય પછી તેમાં લાપસી, સુકુ ટોપરું અને સૂકી દ્રાક્ષ ઉમેરો અને ધીમા તાપે લાપસીને ગોલ્ડન બ્રાઉન કલર થાય અને સુગંધ આવે ત્યાં સુધી શેકવી.
- 2
લાપસી ધીમા તાપે પાંચથી સાત મિનિટ સુધી સતત હલાવતા રહેવું અને શેકવા દેવી. લાપસીનો કલર બ્રાઉન કલરનો થઈ જાય પછી તેમાં ગરમ કરેલું પાણી ઉમેરો અને સાથે સાથે તેમાં ખાંડ પણ ઉમેરો અને બરાબર હલાવી નાખો.
- 3
- 4
હવે તેમાં બે થી ત્રણ એલચીને ખોલીને તેમાં નાખો પછી થાકી પાકવા દો કુકર હોય તો બે સીટી કરવી તેથી તે પાકી જાય.
- 5
- 6
કૂકરમાં બે સીટી કર્યા પછી લાપસી બનીને તૈયાર છે.લાપસીને ગરમાગરમ પીરસો. જે થીખાવાની ખૂબ મજા આવશે. પીરસતી વખતે લાપસીમાં વરીયાળી, પીસ્તા બદામની કતરણ નાખીને સજાવો અને પીરસો.
- 7
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ફાડા લાપસી(Fada lapsi recipe in gujarati)
ઘઉંના ફાડા ને દલિયા પણ કહેવાય છે.ઘઉંના ફાડા માંથી ઘણી વાનગી બને છે. મેં અહીં ફાડા લાપસી બનાવી છે. એ પણ જૂની રીતે- ટૂંકમાં કહીએ તો દાદીમાંની રીતથી બનાવી છે. ઘણા કૂકરમાં પણ બનાવતા હોય છે.આ ફાડા લાપસીને વિસરાઈ જતી વાનગીની યાદીમાં મૂકી શકાય. કારણકે આજના જમાનામાં નાની ઉંમરની દિકરીઓને આ વાનગીની ખબર જ નથી.હું મારા દાદી પાસેથી શીખી હતી એ રીતથી મેં આજે ફાડા લાપસી બનાવી છે. Vibha Mahendra Champaneri -
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#LSR#મહારાજ_સ્ટાઈલ#Cookpadgujarati ફાડા લાપસી એ ગુજરાતના પરંપરાગત મિષ્ટાન્નોમાંની એક છે. ઘરે કોઈ ખાસ પ્રસંગ હોય કે મોટો તહેવાર, ગુજરાતી ઘરોમાં ફાડા લાપસી બને જ છે. જયારે ઘરમાં કોઈ સારા સમાચાર મળે કે પછી લગ્ન પછી નવવધૂ ઘરમાં આવી હોય ત્યારે આપણે આ લાપસી બનાવવી પસંદ કરીએ છીએ. આ લાપસી ખાંડ કે ગોળ ઉમેરીને બનાવવામાં આવે છે. આજે હું તમારી સાથે જે રેસિપી શેર કરવા જઈ રહી છું તેનાથી ફાડા લાપસી બનાવશો તો લાપસી ચોંટશે પણ નહિ અને ઝટપટ પ્રેશર કૂકર માં સરળતા થી બનાવી શકાશે. અને આ લાપસી એકદમ સ્વાદિષ્ટ પણ બનશે. Daxa Parmar -
-
ફાડા લાપસી (ઓરમુ)
#કાંદાલસણ ફાડ લાપસી ને કુકર માં બનાવા થી જલદી થાય અને સમય પણ બચે છે Vaghela bhavisha -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#sweetdishનાના-મોટા શુભ પ્રસંગમાં બનતી ગુજરાત ની પરંપરાગત લાપસી નો વટ હજી હેમખેમ છે. પ્રસંગમાં ભલે ગમે તેટલી મીઠાઈઓ બને પણ ઘરે લાપસી નું શુકન તો કરવું જ પડે. Neeru Thakkar -
-
-
-
-
-
-
ફાડા લાપસી (Broken Wheat Lapsi Recipe In Gujarati)
#EBWeek - 10ફાડા લાપસીYe Dil ❤ Na Hota BecharaaaaaKadam Na Hote Aawara....Jo Yummy BROKEN WHEAT HALWA Banaya Na Hota..... આજે ફાડા લાપસી થોડા twist સાથે બનાવી છે.... તો...... ચાલો..... Ketki Dave -
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#WEEK10#Theme10 સામાન્ય રીતે આપણે ત્યાં શુભ પ્રસંગ હોય કે તહેવાર હોય ત્યારે ' ફાડા લાપસી' દરેક ઘરમાં બનાવવા માં આવે છે. Krishna Dholakia -
-
-
-
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10ફાડા લાપસી મેં માઈક્રોવેવમાં બનાવેલ છે. Hetal Chirag Buch -
-
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
બઘા ને દિવાળી ની શુભેચ્છાઓ. ધનતેરસના દિવસે અમારે ત્યાં ફાડા લાપસી જ હોય.શુભ ઘનતેરસ. #cookpadindia #cookpadgujarati #sweetdish #fadalapsi #DFT Bela Doshi -
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (10)