કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચીઝ કોનૅ ઢોકળા (Cheese Corn Dhokla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચીઝ કોનૅ ઢોકળા (Cheese Corn Dhokla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચીઝ કોનૅ ઢોકળા (Cheese Corn Dhokla Recipe In Gujarati)

Rajeshree Shah (Homechef), Gujarat
Rajeshree Shah (Homechef), Gujarat @cook_914164
Cooking is my love .l loves to makes healthy and yummy food dishes for my family.

ચીઝ કોનૅ ઢોકળા (Cheese Corn Dhokla Recipe In Gujarati)

Rajeshree Shah (Homechef), Gujarat
Rajeshree Shah (Homechef), Gujarat @cook_914164
Cooking is my love .l loves to makes healthy and yummy food dishes for my family.
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦- મીનીટ
૨- લોકો માટે
  1. ૩ કપ કણકી
  2. ૧/૨ કપ ચણા ની દાળ
  3. ૧/૨ કપ તુવેર ની દાળ
  4. ૫ ચમચી અડદ ની દાળ
  5. ૧ કપ દહીં (થોડું ખાટું)
  6. મીઠું સ્વાદ પ્રમાણે
  7. ૧/૨ ચમચી ઈનો
  8. ૧ ચમચી તેલ
  9. સ્ટફિંગ
  10. ૧ કાંદો જીણો સમારેલો
  11. ૨ ટુકડા લીલા મરચા ના
  12. ૧ કપ જીણી સમારેલી કોથમીર
  13. ૧/૨ કપ બોઈલ કરેલા કોન
  14. ૨ કયુબ છીણેલૂ ચીસ
  15. ૧ ચમચી ચિલીફલેકસ
  16. ૧ ચમચી મરી પાઉડર
  17. મીઠું ચપટી
  18. ગ્રીન ચટણી, લસણ ની ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦- મીનીટ
  1. 1

    દાળ અને કણકી ને ૫- કલાક પાલડી તેને દહીં ઉમેરી વાટી લો. તેને ૫- કલાક રેસ્ટ આપો.

  2. 2

    સ્ટફિંગ:એક્ વાડકા માં ઉપર ના બધા ઘટકો ઉમેરી મિક્સ કરો.

  3. 3

    એક્ તાસરા માં પાણી ઉમેરી ગેસ ચાલુ કરો. પાણી ગરમ થાય એટલે તેલ લગાડેલી ડિશ મૂકો. એક્ વાડકા માં ૨- ચમચા ખીરૂ લો. તેમા, મીઠું, તેલ ઉમેરી મિક્સ કરો. પછી તેમા ઈનો ઉમેરી હલાવો. પછી તરત જ ડિશ માં પાથરી દો. ઢાંકી ને ૫- મીનીટ થવાદો. પછી તેની પર્ કોથમીર ની લીલી ચટણી પાથરો. તેની પર્ સ્ટફિંગ પાથરો. તેની પર્ ચીસ ની સ્લાઇસ મૂકો. તેની પર્ ફરી ખીરૂ પાથરો. તેની પર્ ચીલીફલેકસ પાથરો, તેની પર મારી પાઉડર પાથરો. તેને ઢાંકી ૧૦ મીનીટ માટે થવાદો.

  4. 4

    ડિશ બહાર કાઢી તેની પર્ કોથમીર પાથરો. થોડા ઠંડા પડે એટલે કાપા પડી પીસ કરો. લીલી ચટણી, લસણ ચટણી અને તેલ સાથે સર્વ કરો.
    ટેસ્ટી ટેસ્ટી

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Rajeshree Shah (Homechef), Gujarat
Rajeshree Shah (Homechef), Gujarat @cook_914164
પર August 24, 2021 16:47
Cooking is my love .l loves to makes healthy and yummy food dishes for my family.

ટિપ્પણીઓ (11)

Ranjan Kacha
Ranjan Kacha @rjkacha
September 18, 2021 21:57
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
  2. કાઠિયાવાડી થાબડી પેંડા
  3. ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)
  4. નમકીન શક્કરપારા (Namkeen Shakkarpara Recipe In Gujarati)
  5. બાસુંદી (Basundi Recipe In Gujarati)
  1. કાજુ રોલ (Kaju Roll Recipe In Gujarati)
  2. ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
  3. બોમ્બે સ્ટાઇલ વડાપાઉં (Bombay Style Vadapav Recipe In Gujarati)
  4. કસ્ટર્ડ કરાચી હલવો (Custard Karachi Halwa Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15424092
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close