બાસુંદી (Basundi Recipe In Gujarati)

હું જ્યારે નાની હતી ત્યારે મને મારા પપ્પા ના હાથ ની બાસુંદી ખૂબ જ ભાવતી. મારા ઘરે મારા પપ્પા જ બાસુંદી બનાવતા હતા. મેં પણ મારા પપ્પા જે રીતે બાસુંદી બનાવતા હતા તે રીતે જ બાસુંદી બનાવી. પણ પપ્પા ના હાથની બાસુંદી ખાવની મજા આવતી. પણ હવે પપ્પા નથી તો બાસુંદી પણ ખાવાનું મન થતું નથી.
#childhood
#ff3
બાસુંદી (Basundi Recipe In Gujarati)
હું જ્યારે નાની હતી ત્યારે મને મારા પપ્પા ના હાથ ની બાસુંદી ખૂબ જ ભાવતી. મારા ઘરે મારા પપ્પા જ બાસુંદી બનાવતા હતા. મેં પણ મારા પપ્પા જે રીતે બાસુંદી બનાવતા હતા તે રીતે જ બાસુંદી બનાવી. પણ પપ્પા ના હાથની બાસુંદી ખાવની મજા આવતી. પણ હવે પપ્પા નથી તો બાસુંદી પણ ખાવાનું મન થતું નથી.
#childhood
#ff3
રાંધવાની સૂચનાઓ
- 1
એક જાડા તળિયાવાળા વાસણમાં દૂધ ઉકાળવા મુકો. તેને સતત હલાવતા રહો અને નીચે ચોંટી ન જાય તેનું ખાસ ધ્યાન રાખો.
- 2
દૂધ ઉકળીને 1/2 થઈ જાય ત્યાં સુધી તેને ઉકળવા દો. હવે તેમાં ખાંડ ઉમેરી દસથી પંદર મિનિટ સુધી ઉકાળો. હવે તેમાં બદામ પિસ્તાની કતરણ અને ચારોળી ઉમેરી દસ મિનિટ ઉકળવા દો.
- 3
હવે તેને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા દો. ત્યારબાદ તેને ફ્રીઝમાં મૂકી ઠંડુ થવા દો. હવે એક બાઉલમાં કાઢી ઉપર બદામ પીસ્તા ની કતરણ થી ગાર્નીશ કરો. તૈયાર છે ઠંડી ઠંડી ટેસ્ટી બાસુંદી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બાસુંદી (Basundi Recipe In Gujarati)
#mrબાસુંદી એટલે દૂધ ને ઉકાળીને ઘટ્ટ કરી બનાવાતી રેસિપી. બાસુંદી એક ટ્રેડિશનલ રેસિપી છે. સૂકા મેવા અને જાયફળ નો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે એમાં. Jyoti Joshi -
બાસુંદી (Basundi Recipe in gujarati)
લગ્ન પ્રસંગ કે કોઈ પણ શુભ પ્રસંગ હોય બાસુંદી હોય જ. દૂધ માંથી બનતી આ મીઠાઈ નાના થી લઈને મોટા બધા ને ભાવે છે. ખાસ ગુજરાત અને રાજસ્થાન બાજુ ની છે. બાસુંદી માં ખાસ ચારોળી ઉમેરવામાં આવે છે. ચારોળી વગર બાસુંદી એ બાસુંદી ના કહેવાય.#west #વેસ્ટ Nidhi Desai -
બાસુંદી (Basundi Recipe In Gujarati)
મે મારા પપ્પા માટે તરત જ બની જાય તેવી બાસુંદી બનાવી છે. પપ્પા ને બાસુંદી બહુ ભાવે છે. POOJA kathiriya -
ડ્રાયફ્રુટ બાસુંદી (Dryfruit Basundi Recipe In Gujarati)
#ff3#childhoodઆ બાસુંદી ઉપવાસમાં ખાઈ શકાય આ દૂધમાંથી જ બનાવેલી છે આમાં કોર્નફ્લોર કે કસ્ટર પાઉડર નાખ્યો નથી તો પણ બહુ જ મસ્ત બને છે અને મારા બાળકોને આ ખૂબ જ ભાવે છે Sejal Kotecha -
બાસુંદી (Basundi Recipe In Gujarati)
#mrPost 15બાસુંદીSamne Ye BASUNDI Aa Gai... Dil ❤ Me Huyi HalachalDekhake 👀 bas 1 hi Zalak... Ho Gaye Ham Pagal. .... બાસુંદી જ્યારે ગેસ પર થતી હોય ત્યારે એની સોડમ ..... આ.... હા....હા.... હા...... અને એનો સ્વાદ.... આ...હા..... હા..... હા..... હા...બાસુંદી ખાઓ... ખુદ જાન જાઓ.... Ketki Dave -
સીતાફળ બાસુંદી (Custard Apple Basundi Recipe In Gujarati)
ગુજરાતની પ્રખ્યાત અને ગુજરાતીઓની મનપસંદ વાનગીઓમાંથી એક એટલે બાસુંદી. બાસુંદી બનાવવી ઘણી સરળ છે અને તેનો સ્વાદ પણ અદ્દભુત હોય છે. અત્યારે સિઝન મુજબ સીતાફળ માર્કેટમાં ખૂબ સારા પ્રમાણમાં અને એકદમ તાજા મળે છે. આજે મેં અહીં સીતાફળની બાસુંદીની સરળ રીત રજૂ કરી છે.#CDY#sitaphalbasundi#custardapplerecipes#dessertsrecipe#basoondi#sweettoothforever#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
સીતાફળ બાસુંદી (Sitafal Basundi Recipe In Gujarati)
#DIWALI2021અત્યારે તહેવાર અને સીતાફળ બંને ની સીઝન પુર બહાર માં ચાલી રહી છે.... સીતાફળ બાસુંદી મારી ઘર માં બધા ને ખૂબ ભાવે સીતાફળ ની સીઝન માં અમે અચૂક બનાવીએ જ...1 Hetal Chirag Buch -
-
બાસુંદી (Basundi Recipe In Gujarati)
#શ્રાવણશીતળા સાતમ ના દિવસે ઠંડુ ખવાય છે. એટલે એ દિવસે લોકો દૂધ માંથી બનતી વાનગી બનાવે છે. અમે બાસુંદી બનાવીએ છે. Richa Shahpatel -
-
બાસુંદી (Basundi Recipe in Gujarati.)
#મોમ મારા મમ્મી ની બાસુંદી પરીવાર માં સૌને ખૂબ પસંદ છે.બાસુંદી નું દૂધ ઉકળી ને અડધું થાય ત્યારે ખાંડ અને ઇલાયચી પાઉડર ઉમેરવા થી રંગ અને સ્વાદ સરસ આવે છે. હું પણ મારા મમ્મી ની રીતે મારા બાળકો માટે બાસુંદી બનાવું છું. Bhavna Desai -
બાસુંદી(basundi recipe in gujarati)
#સાતમસાતમ ના દિવસે શીતળા માતા ની પૂજા કરી દૂધ ની વસ્તુ ધરાવવાનો મહિમા છે. આ ની સાથે પૂરી વડા કંટોલા નું શાક જેવી વસ્તુ બંનાવવા માં આવે છે.. આજે મેં બાસુંદી બનાવી છે.. Daxita Shah -
ઇન્સ્ટન્ટ બાસુંદી (Instant Basundi Recipe In Gujarati)
#WORLD MILK DAYઇન્સ્ટન્ટ બાસુંદી બનાવતા વીસ જ મિનિટ થાય છે. મહેમાન આવવાનું હોય તો આ બાસુંદી બનાવીને ફ્રીઝ માં મૂકી હોય તો મહેમાનને પીરસવામાં ખુબ જ ઇઝી પડે છે. મહેમાન પણ આ ઈન્સ્ટન્ટ બાસુંદી ખાઈને ખુશ થાય છે. મિત્રો ઘરે જ ઇન્સ્ટન્ટ બાસુંદી મારી રેસિપી જોઈને બનાવજો. થેન્ક્યુ. Jayshree Doshi -
બાસુંદી (Basundi Recipe In Gujarati)
દિવાળી ટ્રીટ્સ રેસીપી#DTR : બાસુંદીઅમારા ઘરમા નવા વર્ષ ના દિવસે બાસુંદી અથવા શ્રીખંડ જ હોય . તો મે બાસુંદી બનાવી હતી. અમારા ઘરમા બધાને દૂધપાક ની આઈટમ બહુ જ ભાવે. Sonal Modha -
-
બાસુંદી (Basundi Recipe In Gujarati)
#SGC#ATW2#TheChefStory બાસુંદી / ડ્રાયફ્રુટ કસ્ટર્ડ Hetal Siddhpura -
બાસુંદી (Basundi recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ્સ#માઇઇબુક#posts 18આ વાનગી ભારતની પરંપરાગત વાનગીમા ની એક છે જેને બનાવતા થોડી વાર લાગે છે પણ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી બને છે. Hetal Vithlani -
બાસુંદી (Basundi Recipe In Gujarati)
ઈન્ડિયા મહારાષ્ટ્રની બાસુંદી ખૂબ જ પ્રખ્યાત છે. અમારા ઘરમાં બધાને બાસુંદી ખૂબ જ ભાવે છે તો મેં આજે બાસુંદી બનાવી છે .#mr બાસુંદી Sonal Modha -
ડ્રાઇફ્રૂટ બાસુંદી(Basundi recipe in gujarati)
#વેસ્ટ#સાતમ બાસુંદી - તે એક સમૃદ્ધ ભારતીય મીઠાઈ છે જે દૂધનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે ..બાસુંદી એ મીઠું જાડું દૂધ છે...જેમાં કેસર અને દ્રાયફ્રૂટ ઉમેરો બનાવવામાં આવે છે... જે આપના ગુજરાત અને મહારાષ્ટ્ર માં ખુબ જ લોકપ્રિય ગણાય છે ..તહેવારો માં બધા ના ઘરે ખાસ બનતી હોય છે...કારણકે એક તો ઘરની ખુબ j ochi સામગ્રી થી બને છે અને જલ્દી બની જાય છે...બાસુંદી માં દૂધ ને ખૂબ જ ઉકાળવામાં આવે છે ..જ્યાં સુધી ગત્ત ના બની જાય. અને કેસર ડ્રાયફ્રૂટ થી ભરપુર ઠંડી ઠંડી ખાવાની મજા જ અલગ છે. તો તમે પણ જરૂર થી બનાવજો. ..😋👍 Twinkal Kalpesh Kabrawala -
એપલ બાસુંદી (Apple Basundi Recipe In Gujarati)
#mr /એપલ ખીરઆપણે બાસુંદી તો બનાવતા હોઈએ છીએ આજે અહીં દૂધ માંથી બનતી વાનગી માં મેં એપલ બાસુંદી બનાવાનો પ્રયત્ન કર્યો છે. Chhatbarshweta -
-
-
ટોપરા પાક (Topra Pak Recipe In Gujarati)
#MAમારા બંને મમ્મીઓને ટોપરાપાક બહુ જ પ્રિય કોઈ એક રેસીપી નથી પણ હું જે કંઈ આજે છું એ મારા બંને મમ્મી ના આશીર્વાદ છે જેમણે મને બધું જ ખૂબ સરસ રીતે શીખવાડ્યું. Manisha Hathi -
સીતાફળ બાસુંદી કમ રબડી (Sitafal Basundi Recipe In Gujarati)
બાસુદી અને રબડી અલગ અલગ પ્રકારની બનતી હોય છેમને પોતાનેપણ રબડી અને બાસુંદી ખૂબ પ્રિય છેછે પરંતુ કોઈ દિવસ બનાવવાનો ટ્રાય કરેલ નથી આ વર્ષે સીતાફળ ની નવી સીઝન આવી ત્યારથી મારા મગજમાં નક્કી કરેલું હતું કે આ વખતે સીતાફળ બાસુંદી તો બનાવી છેમે અહી સીતાફળ રબડી બનાવી છે પણ તેને બાસુદી પણ કેવી રીતે બનાવી શકાય તેના સ્ટેપ પણ અહીં જણાવીશફર્સ્ટ ટાઈમ સીતાફળ બાસુંદી કમ રબડી બનાવી પણ ખૂબ જ સુંદર બને છે #GA4#Week8#milk Rachana Shah -
દૂધી નો હલવો
#મોમનાના હતા ત્યારે મારી મમ્મી આ રીતે દૂઘી નો હલવો બનાવતી હતી અને હવે હું પણ મારા બાળકો માટે દૂઘી નો હલવો આ રીતે બનાવું છું. Jasmin Motta _ #BeingMotta -
પેંડા ની બાસુંદી (Peda Basundi Recipe In Gujarati)
#MBR3ઘણીવાર દિવાળી માં પેંડા ના 2-3 બોક્સ એક સાથે આવી જાય છે અને ખબર નથી પડતી કે કેવી રીતે આ પેંડા પુરા કરવા. તો આજે થયું કે ઘર માં બધાને બાસુંદી બહુજ ભાવે છે તો ,પેંડા ને દૂધ માં ઉકાળી ને બાસુંદી બનાવવી જ લેવી. પેંડા નો સદઉપયોગ પણ થશે અને હવે પછી પેંડા ના બૉક્સ કોઈ ને નજર માં પણ નહીં આવે.😃😃 Bina Samir Telivala -
બાસુંદી(Basundi Recipe in Gujarati)
તહેવારોમાં બાસુંદી બહુ જ પસંદ કરે છે અને નાના મોટા બધાને ભાવતી હોય છે તેથી મેં પણ તહેવારમાં મીઠાઈ તરીકે basundi બનાવી.#GA4#week9#mithai_dry fruits Rajni Sanghavi -
-
બાસુંદી
#RB18#Week18#SJR#Basundiનામ બાસુંદી એટલે મસ્ત ક્રીમી સ્વીટ સ્વીટ લચ્છેદાર દૂધ ની વાનગી. આ ડીશ હું મારા પપ્પા ને ડેડીકેટ કરીશ. અમારા ઘર માં એ જ બાસુંદી બનાવતા. લોખંડ ની કઢાઈ માં ઉકાળે અને લચ્છાઓ બનાવે. શ્રાવણ માસ માં ઘણા બધા વ્રત તહેવારો આવે એમાં આ મિષ્ટાણ મારા ઘરે અચૂક બને. Bansi Thaker -
દૂધપાક(Dudhpak Recipe in Gujarati)
દિવાળીના મુખ્ય પાંચ દિવસોમાં-ધનતેરસ, કાળીચૌદશ, દિવાળી,બેસતું વષૅ અને ભાઈબીજના-દિવસે લગભગ બધા ગુજરાતીઓ ના ઘરમાં મિષ્ટાન બનતું હોય છે. કાળીચૌદશે લગભગ દૂધપાક બને છે. મેં અહીં રસોઈયા જે રીતે દૂધપાક બનાવે છે એ રીતે મેં બનાવ્યો છે.આ રીતે બનાવેલો દૂધપાક ખૂબ જ ટેસ્ટી લાગે છે તેમજ દેખાવ માં પણ ખૂબ જ સુંદર લાગે છે.#કૂકબુક Vibha Mahendra Champaneri
More Recipes
ટિપ્પણીઓ (12)