રોઝ ફાલૂદા (Rose Falooda Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધ ને ઉકાળી ને ઠંડું કરી તેમાં રોઝ સીરપ એડ કરી દો.થઈ ગયું રોઝ વાળું દૂધ. ડ્રાયફ્રુટ ને સમારી લો. તખમરીયા ને 30 મીનીટ માટે પલાળી દો જેથી તે ફુલી જાય.સેવ ને બાફી લો. હવે એક એક મનગમતા ગ્લાસ લઈ તેને રોઝ સીરપ થી સજાવી લો.તેમાં સૌથી પહેલાં તખમરીયા નાખો પછી સેવ એડ કરો
- 2
પછી રોઝ મિલ્ક અને મનગમતો આઈસ્ક્રીમ નાખી ને ઉપર થી ડ્રાયફ્રુટ નાખી ને સજાવો અને સર્વ કરો
- 3
તૈયાર છે ચીલ્ડ રોઝ ફાલૂદા👌🏻😋😋😋😀
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15438102












ટિપ્પણીઓ (5)