કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સુંવાળી (Suvadi Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સુંવાળી (Suvadi Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સુંવાળી (Suvadi Recipe In Gujarati)

Bansi Chotaliya Chavda
Bansi Chotaliya Chavda @Bansicook_24196934
Ahmedabad

#ff3
#Cookpadindia
#Cookpadgujrati
#શ્રાવણ
#childhood
અમારા ઘર માં મારા દાદાજી અને દાદાજી ના વખત થી બનતી આવતી આ પારંપરિક વાનગી છે સુવાળી.મારા સાસુ દિવાળી અને સાતમ આઠમ માં જરૂર થી બનાવે સુવાળી.હું મારા સાસુ પાસે થી જ આ વાનગી બનાવતા શીખી છું.ઇલાયચી ની મહેક અને તલ ના ઉપયોગ થી એક અલગ જ ટેસ્ટ ની આ સુવાળી.ના બહુ મીઠી કે ના સાવ મોળી...સુવાળી.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 250 ગ્રામમેંદો
  2. 1/2 ટી સ્પૂનઇલાયચી પાઉડર
  3. 1 ટી સ્પૂનસફેદ તલ
  4. 80 ગ્રામઘી
  5. 80 ગ્રામખાંડ
  6. ઘી અથવા તેલ તળવા માટે
  7. પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈમાં મેંદો ચાળી લો તેમાં તલ,ઇલાયચી પાઉડર,ઘી ઉમેરી મિક્સ કરી લો.હવે એક વાટકી પાણી લો તેમાં ખાંડ ઉમેરી મિક્સ કરો.ખાંડ ઓગળી જાય એટલે મેંદા માં ઉમેરી લોટ બાંધી લો.રોટલી જેવો સોફ્ટ લોટ બાંધવો અને લોટ ને 30 મિનિટ ઢાંકી ને રાખી દો.હવે તેમાં થી નાના ના લુવા કરી લો.અને મિડી અમ થીકનેસ વાળી પૂરી વણી લો અને દરેક પૂરી માં ચપ્પા ની મદદ થી કાપા પાડી લો.

    સુંવાળી (Suvadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સુંવાળી (Suvadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક કઢાઈ માં ઘી અથવા તેલ ગરમ મૂકો અને તૈયાર સુવાળી ને લાઈટ બદામી રંગ ની થાય એવી તળી લો.ધીમા ગેસ પર તળવી.તૈયાર છે ઇલાયચી થી મહેકતી એવી મીઠી મીઠી સુવાળી.

    સુંવાળી (Suvadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સુંવાળી (Suvadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સુંવાળી (Suvadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સુંવાળી (Suvadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સુંવાળી (Suvadi Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bansi Chotaliya Chavda
Bansi Chotaliya Chavda @Bansicook_24196934
પર August 28, 2021 17:01
Ahmedabad
Love to cook...
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Swaminathan
Swaminathan @Swami_180828
August 29, 2021 01:10
Yummy dear 👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. કોપરા પાક
  2. ત્રિરંગી ટોપરા પાક કેક (Trirangi Topra Paak Cake Recipe In Gujarati)
  3. મેથી બાજરીના વડા(Methi Bajri Vada recipe in Gujarati)
  4. થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
  5. મલાઈ ના થાબડી પેંડા (Malai Thabdi Penda Recipe In Gujarati)
  1. કેળા વેફર (Banana Wafer Recipe In Gujarati)
  2. બાજરી મેથી નાં વડા (Bajri Methi Vada Recipe In Gujarati)
  3. ટોપરાપાક (Toprapaak Recipe In Gujarati)
  4. બાજરીના વડા (Bajri Vada Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15438682
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close