બાજરીના વડા (Bajri Vada Recipe In Gujarati)

ushma prakash mevada @ushmaprakashmevada
#EB
Week-16
# શ્રાવણ
# શીતળા સાતમ સ્પેશિયલ
રાંધવાની સૂચનાઓ
- 1
બાજરી અને મકાઈનો લોટ મિક્સ કરી તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ મીઠું લાલ મરચું હળદર નાખી છાશમાં ગોળ નાખી તેનાથી લોટ બાંધી લેવો
- 2
લોટમાંથી વડા કરી લઈ ગરમ તેલમાં તળી લેવા તૈયાર છે વડા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બાજરી મેથી નાં વડા (Bajri Methi Vada Recipe In Gujarati)
#EBWeek 16બાજરી મેથીનાં વડા એ શીતળા સાતમ માટે બનતી ખાસ રેસિપી છે. Jyoti Joshi -
-
બાજરીના વડા (Bajri Vada Recipe In Gujarati)
#EB#week16#ff3અમે આ રેસિપી રાંધણ છઠ્ઠના દિવસે બનાવીએ છીએ અને શીતળા સાતમ ને દિવસે ઠંડી એકટાણાં ખાઈએ છીએ.શીતળા સાતમને દિવસે ઠંડુ ખાવાનું હોય છે. Kashmira Parekh -
-
બાજરીના વડા (Bajri Vada Recipe In Gujarati)
#EB#ff3શીતળા સાતમે બાજરીના વડા , ઠંડા ખાઈએ તો પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
-
બાજરી વડા (Bajari Vada recipe in Gujarati)
#EBWeek16#શ્રાવણસાતમ આઠમ સ્પેશિયલ રેસીપી ચેલેન્જ આ વાનગી ગુજરાતી ઘરો માં શીતળા સાતમ પર અવશ્ય બનાવવામાં આવે છે બાજરો લોહ તત્વ અને કેલ્શિયમ થી ભરપૂર સુપર ધાન્ય છે...તે પચવામાં સરળ તેમજ બધીજ ઉંમરના લોકોને સુપાચ્ય છે. Sudha Banjara Vasani -
-
-
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
#ff3#EBWeek 16#childhood#શ્રાવણ#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
બાજરી અને મકાઈ ના વડા (Bajri Makai Vada Reipe In Gujarati)
#EB#WEEK16#શ્રાવણશીતળા સાતમ ના દિવસે વડા બનાવવામા આવે છે. Richa Shahpatel -
મેથી બાજરીના વડા(Methi Bajri Vada recipe in Gujarati)
#EB#ff3#Week16#bajrivadaઆજે રાંધણછઠ છે. આપણા ગુજરાતમાં સાતમ-આઠમનો ખાસ મહિમા છે. જેમાં છઠ ના દિવસે સાતમના દિવસના ઠંડું જમવા માટે મોટાભાગનાં ઘરોમાં આ વડા કે થેપલા બનતા હોય છે. અને આપણા ત્યાં ઘરેઘરે બધાને આ વડા બહુ જ ભાવતા હોય છે. મારા ઘરમાં પણ પસંદ છે તો આજે મેં પણ બનાવ્યા છે. Palak Sheth -
-
-
બાજરી વડા (Bajri Vada Recipe In Gujarati)
#EB#Week16#શ્રાવણબાજરી ના વડા ૨ થી ૩ દીવસ માટે સારા રહે છે અને ઠંડા વડા ચા સાથે કે દહીં સાથે ખુબ જ સરકાર લાગે છે, મારા મમ્મી સાતમ આઠમ પર આ વડા ચોક્કસ બનાવે જ Bhavna Odedra -
બાજરીના વડા (Bajri Vada Recipe In Gujarati)
#EB#Week16#childhood#sravan Satam aatham spesiyal Jayshree Doshi -
-
-
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
બાજરી ના વડા એક નાસ્તા વાનગી છેસાતમ આઠમ આવે એટલે બધા આગલે દિવસે બનાવેઆવો જોઈએ કઈ રીતે બને છે#EB#Week 16#satamatham#specialrecipie#shravan chef Nidhi Bole -
-
-
મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)
મકાઈ ના વડા ગુજરાતીઓનો પ્રિય નાસ્તો છે. મકાઈના વડા બનાવવા માટે મકાઈનો લોટ એકલો અથવા તો એની સાથે બીજા લોટ ભેગા કરી ને એમાં બધા મસાલા ઉમેરીને લોટ બાંધી ને એમાંથી વડા બનાવીને તળી લેવામાં આવે છે. મસાલા સાથે દહીં અને ગોળ ઉમેરવાથી વડા ને ખૂબ જ સરસ સ્વાદ મળે છે. આ વડા બનાવીને બે ત્રણ દિવસ સુધી પણ રાખી શકાય છે. ઠંડા વડા પણ ચા કે કોફી સાથે ખુબ જ સરસ લાગે છે. મકાઈ ના વડા ને લીલી ચટણી, સોસ અથવા દહીં સાથે પીરસી શકાય.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
બાજરી ના વડા (Bajri Vada Recipe In Gujarati)
આ ગુજરાતી સ્નેક શિયાળાની વાનગી છે.ચા સાથે, લંચ બોકસ માં બહુ સરસ લાગે છે. આ વડા બાજરી માં થી બનાવાય છે એટલે હેલ્થી પણ ખૂબજ છે. શીતળા સાતમ સ્પેશ્યલ)શીતળા સાતમ માટે આ વડા ખાસ બનાવવા માં આવે છે. આમાં આગળ પડતો મસાલો હોવાથી ખાવા માં બહુ સરસ લાગે છે.#EB# Week16#ff3 Bina Samir Telivala -
-
બાજરી મેથી મસાલા વડા (Bajri Methi Masala Vada Recipe In Gujarati)
#EB #Week16 #Bajri_Vada#બાજરીમેથીમસાલાવડા#Cookpad #Cookpadgujarati#Cookpadindia #Cooksnap#Manisha_PureVeg_Treasure#LoveToCook_ServeWithLoveસ્વાદિષ્ટ અને પૌષ્ટિક, ગરમ અને ઠંડા બંને ખાવાની મજા આવે છે. આપણે ગુજરાતી શીતળા સાતમ માં ઠંડુ ખાવા માટે પણ બનાવીએ છીએ. Manisha Sampat -
મકાઈના લોટ ના વડા (Makai Flour Vada Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપીઆજે શીતળા સાતમ નિમિત્તે બનાવ્યા છે પરંતુ તમે બહારગામ જાવ કે બાળક હોસ્ટેલ માં હોય તો તેમની માટે પણ બનાવી ને આપી શકાય. Dr. Pushpa Dixit -
-
મેથી બાજરીના વડા (Methi Bajri Vada Recipe In Gujarati)
#GA4#Week19# મેથીઅહીંયા મેં મેથી બાજરી ના વડા બનાવ્યા છે કે જેમાં ભરપૂર પ્રમાણમાં મેથીનો ઉપયોગ થાય છે અને બાજરી પણ શિયાળામાં ખાવા માટે ખૂબ જ હેલ્ધી હોય છે અને અમારા ઘરમાં આ બધાને ખૂબ જ ભાવે છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને ક્રન્ચી પણ લાગે છે Ankita Solanki -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15438677
ટિપ્પણીઓ (2)