કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
Gujarat

#EB
#week16
#cookpadgujrati
#cookpadindia

આ થાબડી પેંડા બનાવવા માટે આસાન અને બજાર કરતાં પણ સસ્તા પડે છે. મારા ઘરમાં બધાને બહુ ભાવે છે. હમણાં ઉપવાસ ના મહીના ચાલે છે તો ધર ના બનાવેલા થાબડી પેંડા બનાવો બધા ને ભાવશે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ લીટર અમૂલ ગોલ્ડ દૂધ
  • ૧/૪ ચમચીફટકડી પાઉડર
  • ૧ વાટકીખાંડ
  • ૧ ચમચીઇલાયચી પાઉડર
  • ૨ મોટી ચમચીઘી
  • બદામ ડેકોરેશન માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધ ને ઉકડવા મૂકો અને સાથે બીજા ગેસ પર એક પેન માં ખાંડ લઈ એને ઓગળવા દો. ખાંડ ઓગળે અને બ્રાઉન કલર ની કેરેમલાઈઝ થઈ જાય એટલે ગેસ બંધ કરી દો.

  2. 2

    દૂધ ઊકળવા માંડે એટલે તેમાં ફટકડી પાઉડર નાખીને સતત હલાવતા રહો થોડી વાર માં દૂધ ફાટી જશે જો જરૂર પડે તો એક ચપટી જેટલી ફટકડી ફરી ઉમેરી શકાય.

  3. 3

    દૂધ ફાટી જાય એટલે તેમાં પેહેલે થી બનાવેલી ખાંડ ની બ્રાઉન ચાસણી ઉમેરી લેવી જેથી બહાર જેવો જ થાબડી પેંડા નો કલર આવી જશે.

  4. 4

    ચાસણી બરાબર મિક્ષ કરી દૂધ નું પાણી સાવ બળી ના જાય ત્યાં સુધી ફૂલ ગેસ પર હલાવતા રહો. પાણી બળી જાય પછી તેમાં ઇલાયચી પાઉડર તથા ઘી ઉમેરી મિક્ષ કરો અને બે મિનિટ પછી ગેસ બંધ કરો.

  5. 5

    મિશ્રણ ને એક પ્લેટ માં કાઢી સાવ ઠંડુ થવા દો. ઠંડુ થયા પછી હાથ માં ઘી લગાવી મિશ્રણ માંથી પેંડા વાળી તેને બદામ થી સજાવી સર્વ કરો.

    થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
પર August 28, 2021 17:34
Gujarat
મને નવી નવી વાનગીઓ પર રિસર્ચ કરવું એમાં creation લાવો અને ઘણો શોખ છે હું જૈન છું બધા કહે છે કે જૈનોને રસોઈમાં ઓપ્શન નથી હોતા માટે હું જૈન રસોઈ માં લસણ ડુંગળી વગર બધી આઇટમ બધી રસોઈ ટેસ્ટી બનાવવી જ મારેશેર કરવું છે કુકિંગ મારું પેશન છે
વધુ વાંચો

ટિપ્પણીઓ (14)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
February 19, 2022 01:36
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

થાબડી પેંડા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કોપરા પાક
  2. મેથી બાજરીના વડા(Methi Bajri Vada recipe in Gujarati)
  3. મલાઈ ના થાબડી પેંડા (Malai Thabdi Penda Recipe In Gujarati)
  4. ત્રિરંગી ટોપરા પાક કેક (Trirangi Topra Paak Cake Recipe In Gujarati)
  5. મિક્સ વેજીટેબલ સલાડ (Mix Vegetable Salad Recipe In Gujarati)
  1. કેળા વેફર (Banana Wafer Recipe In Gujarati)
  2. સક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
  3. કોપરા પાક (Kopra Paak Recipe in Gujarati)
  4. મેસુબ (Mesub Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15438685
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close