કેળા ની વેફર (Banana Wafer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેળાની છાલ કાઢી તેને વેફર બનાવવાની ચીની થી થોડા થોડા છીણી લો ૧ તાવડી માં તેલ મૂકી તેલ આવે એટલે ધીમા તાપે બનાવેલી કેળાની વેફર એક છૂટી કરીને મૂકો અને ધીમા તાપે થવા દો અને ફેરવતા રહો થઈ જાય એટલે બબલ્સ આવતા બંધ થઈ જશે એટલે તેને કાઢી લો આવી જ રીતે બધી કેળાની વેફર બનાવી દો થઈ જાય પછી તેના ઉપર સિંધવ અને મરી પાઉડર ભભરાવો અને મિક્સ કરી એર ટાઈટ ડબ્બામાં ભરી દો તૈયાર છે ઉપવાસમાં ખાવા માટે ટેસ્ટી કેળાની વેફર
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15438895






ટિપ્પણીઓ