પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)

Janvi Patel @Dineshbhai
પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા તુવેરની દાળ ને પલારો અને પલારાયા બાદ તેને કૂકર માં બાફાવા મુકો.
- 2
પછી તે બાફેલી દાળ ને ગાળી લો. પછી એક કડાઈ લો.
- 3
કડાઈ માં તે બાફેલી દાળ નાખો. પછી તેને હલાવો. હલાવાયા બાદ તેમાં મોરસ નાખો.
- 4
પછી હલાવો. ત્યારબાદ તેને ઉકળવા દો. તેમા ઈલાયચી પાઉડર નાખો.
- 5
પછી હલાવો. માવો તૈયાર છે.
- 6
પછી ઘઉંનો લોટ લો. તેમાં તેલ રેડી લોટ બાંધો. પછી તેમાં થઈ રોટલી વણો.
- 7
પછી તેમા માવો ભરો અને ફરીથી વણો.
- 8
પછી તેને તેલ માં શેકો.
- 9
આપણી પૂરણપોળી સર્વ માટે તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15448428

























ટિપ્પણીઓ