કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગુલાબ જાબું (Gulab Jamun Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગુલાબ જાબું (Gulab Jamun Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગુલાબ જાબું (Gulab Jamun Recipe In Gujarati)

Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
Rajkot

#DIWALI2021
દિવાળી પર આપણે જાત - જાતની સ્વીટ અને નમકીન બનાવતા હોય છીએ. ગુલાબજાંબુ એવી સ્વીટ છે જે લગભગ નાના - મોટા બધાના ફેવરીટ હોય છે.મારાં ઘરમાં તો બધાના ઓલ ટાઈમ ફેવરીટ છે.

#DIWALI2021
દિવાળી પર આપણે જાત - જાતની સ્વીટ અને નમકીન બનાવતા હોય છીએ. ગુલાબજાંબુ એવી સ્વીટ છે જે લગભગ નાના - મોટા બધાના ફેવરીટ હોય છે.મારાં ઘરમાં તો બધાના ઓલ ટાઈમ ફેવરીટ છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

45 મિનિટ
3 વ્યક્તિ
  1. 200ગ્રામ રેડી પેકેટ ગુલાબજાંમુન
  2. 600ગ્રામ સાકર (દળેલી)
  3. 250ગ્રામ દેશી ઘી
  4. 1કપ મિલ્ક
  5. 1/4ઇલાયચી પાઉડર
  6. 5-7કેસરના તાર
  7. 5-7બદામ - પિસ્તાની કતરણ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌ પહેલા એક બાઉલમાં પાવડરને મિલ્ક નાખી મિશ્રણ તૈયાર કરી નાના રાઉન્ડ શેપમાં બોલ બનાવી લો. (બોલ બનાવતી વખતે ફાટી ના જાય એ ધ્યાન રાખવું.)

    ગુલાબ જાબું (Gulab Jamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગુલાબ જાબું (Gulab Jamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગુલાબ જાબું (Gulab Jamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ગેસ પર કળાઈમાં સાકર ડૂબે એટલું પાણી એડ કરી ચાસણી તૈયાર કરી લો. રૂમટેમ્પરેચર પર રાખો. હવે ગેસ પર કડાઈમાં ઘી મૂકી મીડીયમ ફ્લેમ પર થોડા - થોડા બોલ બ્રાઉન કલરના તળી લો.

    ગુલાબ જાબું (Gulab Jamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગુલાબ જાબું (Gulab Jamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગુલાબ જાબું (Gulab Jamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બધા બોલ તળાય જાય એટલે ચાસણીમાં 7 થી 8 કલાકમાટે રૂમટેમ્પરેચર પર રાખો.

    ગુલાબ જાબું (Gulab Jamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગુલાબ જાબું (Gulab Jamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ગુલાબ જાબું (Gulab Jamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તૈયાર છે આપણા ગુલાબજાંબુ.. બદામ પિસ્તાની કતરણ થી ગાર્નીસ કરી સર્વ કરો..

    ગુલાબ જાબું (Gulab Jamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગુલાબ જાબું (Gulab Jamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગુલાબ જાબું (Gulab Jamun Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
પર October 10, 2021 18:07
Rajkot
Follow me on Instagram for more recipes:https://www.instagram.com/jigz_kitchen?igsh=MWJ2eWR2bGc4MnlxeQ==
વધુ વાંચો

ટિપ્પણીઓ (13)

Urvi Buddhadev
Urvi Buddhadev @Urvi_Buddhadev
October 12, 2021 07:03
Wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. રોટી કોન પીઝા પંચ (Roti cone Pizza punch recipe in Gujarati)
  2. જુવાર ચકરી (jowar chakri recipe in Gujarati)
  3. માવા ના ઘૂઘરા / ગુજીયા (Mava ghughra/gujiya recipe in Gujarati)
  4. મઠીયા (Mathiya recipe in Gujarati)
  5. વઘારેલો રોટલો (Vagharelo rotlo recipe in Gujarati)
  1. પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
  2. બાજરી નો રોટલો (Millet Rotlo Recipe In Gujarati)
  3. રસીયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)
  4. વઘારેલી ઈડલી (Vaghareli Idli recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15465698
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close