રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટી કડાઈ મા ઘી મૂકો.થોડુ ગરમ થાય પછી લોટ ઊમેરો.
- 2
ગેસ ઓછો રાખવો.લોટ શેકાય એટલે સમારેલો ગોળ ઊમેરો.બદામ નો ભૂકો ઊમેરો.
- 3
આ કામ જરા ઝડપ થી કરવુ. બધુ મિક્ષ થઇ જાય પછી ઘી લગાવેલી થાળી મા આ મિશ્રણ પાથરો.થોડુ ઠંડુ થાય એટલે ચપ્પુ ની મદદ થી ચોરસ કટકા કરી લો.
- 4
તૈયાર છે..પૌષ્ટિક આહાર સુખડી....
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15469481






ટિપ્પણીઓ (15)